NRI Samachar

News of Wednesday, 10th April, 2013

US ની સ્‍ટેન્‍ડફોર્ડ યુનિવર્સિટીના મહિલા પ્રોફેસર ભારતીય મૂળના ડો. નલિની અંબાડીને લ્‍યુકેમીઆ કેન્‍સર થયાનું નિદાનઃ વધુમાં વધુ ૮ સપ્‍તાહનું આયુષ્‍ય ગણાવતા ડોકટરોઃ ટ્રાન્‍સપ્‍લાન્‍ટ ઓપરેશન માટે દાતાની શોધમાં બંને પુત્રીઓ

                  યુ.એસ.: યુ.એસ.ની હાવેર્ડ યુનિવર્સિટી, ટફટસ યુનિવર્સિટી, તથા સ્‍ટેન્‍ડફોર્ડ યુનિવર્સિટીમાં સૌપ્રથમ ભારતીય મૂળના પ્રોફેસર તરીકે સાયકોલોજી ડીપાર્ટમેન્‍ટમાં નિંમણુંક મેળવનાર કેરાળાના વતની સુશ્રી ડો. નલિની અંબાડી લ્‍યુકેમીયા કેન્‍સરનો ભોગ બન્‍યા હોવાનું નિદાન થયુ છે. તથા તેઓ હવે વધુમાં ૮ સપ્‍તાહ કાઢશે તેવું ડોકટરોએ જણાવાયુ છે.

                  આ અગાઉ ૨૦૦૪ની સાલમાં પણ તેઓ ઉપરોક્‍ત બિમારીનો ભોગ બન્‍યા હતા જયારે તેમાંથી હેમખેમ બહાર આવી ગયા હતા.

         તેઓને કોઇ સ્‍વૈચ્‍છિક દાતા મળી રહેતો ટ્રાન્‍સપ્‍લાન્‍ટેશન ઓપરેશન દ્વારા જાન બચાવી શકાય તેમ છે. તેથી તેમની બંનેપુત્રીઓએ જુદા જુદા માધ્‍યમો મારફત વિનંતી કરી છે.

 (12:14 am IST)
[social_media]
 
[all_news_right_side]