NRI Samachar

News of Wednesday, 10th April, 2013

US માં રંગેચંગે હોલી ઉવ્‍સવ ઉજવતુ DFW સિનીયર સિટીઝન સમાજ : હોલી ડિનરનું કરાયેલું આયોજન : પ૦૦ ઉપરાંત ઉપસ્‍થિતિ : હોળી તહેવારને લગતા જુના નવા ફિલ્‍મી ગીતો, બર્થ-ડે ઉજવણી તથા સ્‍વાદિષ્ટ ભોજન સાથે તહેવારનો આનંદ માણતા ભારતીયો

US માં રંગેચંગે હોલી ઉવ્‍સવ ઉજવતુ DFW સિનીયર સિટીઝન સમાજ : હોલી ડિનરનું કરાયેલું આયોજન : પ૦૦ ઉપરાંત ઉપસ્‍થિતિ : હોળી તહેવારને લગતા જુના નવા ફિલ્‍મી ગીતો, બર્થ-ડે ઉજવણી તથા સ્‍વાદિષ્ટ ભોજન સાથે તહેવારનો આનંદ માણતા ભારતીયો

                  (દિપ્‍તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સી :           DFW  સીનીયર સમાજ દલાસ દ્વારા Holi Dineer  આયોજન તારીખ ૬ એપ્રિલ સાંજે પ વાગે એકતા મંદિરના કોમ્‍યુનીટી સેન્‍ટરના હોલમાં રાખવામાં આવેલ લગભગ પ૦૦ થી ૬૦૦ સીનીયર ભાઇ-બહેનેએ હાજરી આપી હતી. પ્રમુખ શ્રી ચંદુભાઇ શાહે સૌનું સ્‍વાગત કરેલ અને હોલીની શુભેચ્‍છા પાઠવી હતી આગામી કાર્યક્રમની માહિતી આપી હતી. ત્‍યારબાદ રાજેન્‍દ્ર રોડ અને તેમના ગ્રૃપ દ્વારા જુના તથા હોળીના ગીતો રજુ કરેલ જેમાં સંગીતા ધારીયા, નીની કુરકુરે સુંદર ગીતો ગાયા હતા. સીનીયર સીટીજન બહેનોનો          Birthday ઉજવવામાં આવેલ દક્ષાબેન શાહ, સવિતાબેન, કમુબેન પટેલને પુષ્‍પગુચ્‍છ આપીને શુભેચ્‍છા ચંદુભાઇ શાહે આપેલ એકતા મંદિરના પ્રમુખ શ્રી ખેમચંદભાઇએ સીનીયર સીટીઝન પ્રવૃત્તિને બીરદાવી હતી અને મંદિરના પોગ્રામ અને પ્રગતિની માહિતી આપેલ. આ કાર્યક્રમમાં ગાયત્રી પરિવારના શ્રી ઘનશ્‍યામભાઇ પટેલ          HOOSTON           અને મહેશભાઇ સાનસેન્‍ટેનય થી પધારેલ સીનીયર સીટીઝનની બહેનએ બનાવેલ સ્‍વાદિષ્ટ ભોજન લઇને સૌ છુટા પડેલ આજના ડીનરનો સર્વ ખર્ચ રમેશભાઇ અને સુલોચનાબેન દેસાઇએ આપેલ તેવું શ્રી સુભાષભાઇ શાહની યાદી જણાવે છે.

 (12:16 am IST)
[social_media]
 
 
[all_news_right_side]