NRI Samachar

News of Thursday, 25th April, 2013

ખિસ્‍સામાં માત્ર ૩ ડોલરની મુડી સાથે અમેરિકા જનાર ભારતીય મૂળના ડોક્‍ટર તથા લેખક શ્રી મણી એલ. ભૌમિકનું બહુમાન કરાશેઃ વિજ્ઞાન તથા અધ્‍યાત્‍મના સંકલન ક્ષેત્રે વિશિષ્‍ટ પ્રદાનઃ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાનઃ બેસ્‍ટ સેલર પુસ્‍તકોના લેખક ડો.ભૌમિકને હરિદાસ એન્‍ડ બીના ચૌધરી એવોર્ડ એનાયત કરાશે

      સાન ફ્રાન્‍સિસ્‍કોઃ યુ.એસ. અમેરિકા તથા ભારતમાં શૈક્ષણીક પ્રવૃતિઓને  પ્રોત્‍સાહિત કરવામાં મહત્‍વનું યોગદાન આપનાર તથા વૈજ્ઞાનિક ક્ષેત્રે અનેરી સિધ્‍ધી મેળવનાર ઈન્‍ડિયન અમેરિકન ડોક્‍ટર મણી એલ ભૌમિકનું પ મે ૨૦૧૩ના રોજ એવોર્ડ આપી બહુમાન કરાશે

      ડો. ભૌમિકને કેલિફોર્નિયા ઈન્‍સ્‍ટીટયુટ ઓફ ઈન્‍ટીગ્રલ સ્‍ટડીઝના ઉપક્રમે હરિદાસ એન્‍ડ બીના ચૌધરી એવોર્ડ એનાયત કરાશે.

      સ્‍કોલરશીપ મેળવી ખિસ્‍સામાં માત્ર ૩ ડોલરની મુડી સાથે અમેરિકા જનાર ડો. ભૌમિકની ગણના હાલમાં અમેરિકાના સુવિખ્‍યાત આંખ સર્જન તરીકે થાય છે. તેઓ વિજ્ઞાન અને આધ્‍યાત્‍મના જોડાણ માટે જાણીતા છે તેમણે લખેલા પુસ્‍તકો પણ બેસ્‍ટ સેલર તરીકે પુરવાર થયા છે.

 (11:07 pm IST)
[social_media]
 
[all_news_right_side]