NRI Samachar

News of Tuesday, 30th April, 2013

વડતાલ દેશ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના ભાવિ આચાર્ય પ.પૂં ૧૦૮ શ્રી નૃગેન્‍દ્રપ્રસાદજીનું તથા સંતમંડળી દ્વારા USAમાં સત્‍સંગ વિચરણનું કરાયેલુ આયોજનઃ ૨૪ મે ૨૦૧૩ થી ૧૫ જુલાઇ ૨૦૧૩ દરમિયાન જુદા જુદા રાજ્‍યોમાં સત્‍સંગ સભા, સત્‍સંગ જીવન પારાયણ, શ્રી હરિલીલામૃત પારાયણ, ભક્‍ત ચિંતામણી પારાયણ, સત્‍સંગ શિબિર સહિત વિવિધ કાર્યક્રમોઃ તમામ હરિભક્‍તોને પધારવા USસત્‍સંગ સમાજનું ભાવભર્યુ નિમંત્રણ

વડતાલ દેશ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના  ભાવિ આચાર્ય પ.પૂં ૧૦૮ શ્રી નૃગેન્‍દ્રપ્રસાદજીનું તથા સંતમંડળી દ્વારા USAમાં સત્‍સંગ વિચરણનું કરાયેલુ આયોજનઃ ૨૪ મે ૨૦૧૩ થી ૧૫ જુલાઇ ૨૦૧૩ દરમિયાન જુદા જુદા રાજ્‍યોમાં સત્‍સંગ સભા, સત્‍સંગ જીવન પારાયણ, શ્રી હરિલીલામૃત પારાયણ, ભક્‍ત ચિંતામણી પારાયણ, સત્‍સંગ શિબિર સહિત વિવિધ કાર્યક્રમોઃ તમામ હરિભક્‍તોને પધારવા USસત્‍સંગ સમાજનું ભાવભર્યુ નિમંત્રણ

      (દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ  સર્વાવતારી ભગવાન શ્રી સ્‍વામીનારાયણની પૂર્ણ કૃપાથી તથા વડતાલ દેશ શ્રી  લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ શ્રી આચાર્યશ્રી અજેન્‍દ્ર પ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશિર્વાદ સહ આજ્ઞાથી, વિદેશમાં વસતા હરિભક્‍તોના આમંત્રણને માન આપી સત્‍સંગ વૃધ્‍ધિ વિકાસ સધ્‍ધર્મ તથા શ્રીજી મહારાજ સ્‍વાપિત સિધ્‍ધાંતોને પોષણ અને બળ આપવા માટે અમેરિકાની ધરતી પર પ.પૂ. ૧૦૮ ભાવિ આચાર્ય શ્રિ નૃગેન્‍દ્રપ્રસાદજી મહારાજશ્રી સંતમંડળ સહિત ૨૪ મે ૨૦૧૩ થી ૧૫ જુલાઇ ૨૦૧૩ સુધી પધારી રહ્યા છે.

      સર્વે ભક્‍તજનોને  સહકુટુંબ મિત્રમંડળ સહિત પધારવા શ્રી વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ  દેવ ગાદી અંતર્ગત શ્રી ધર્મકુળ આશ્રિત યુ.એસ.સત્‍સંગ સમાજ દ્વારા  આમંત્રણ પાઠવાયુ છે.

      પ.પૂ. ૧૦૮ ભાવિ આચાર્યશ્રી નૃગેન્‍દ્રપ્રસાદજી મહારાજના યુ.એસ.એ. મુકામે  સત્‍સંગ માટે વિચરણનું ૨૪ મે ૨૦૧૩ થી ૧૫ જુલાઇ ૨૦૧૩ સુધીનું પત્રક

      ૨૪ મે થી ૨૬ મેઃ

      શિકાગો ઈલિનોઇસમાં આવેલા શ્રી સ્‍વામીનારાયણ મંદીરમાં ઉજવનારા ૨૨માં પાટોત્‍સવ મહોત્‍સમાં હાજરી જે દરમિયાન વિશેષ માહિતી શ્રી ગીરીશભાઇ પટેલ ફોન નં. ૮૪૭ - ૫૧૭ - ૮૭૮૭ તથા શ્રી રજનીભાઇ પટેલ ફોન નં. ૭૭૩-૫૩૧-૯૬૮૭ પાસેથી મળી શકશે.

      ૨૭ મે ૨૦૧૩:

      વિસ્‍કોસીન ઈલિનોઇસ મુકામે સત્‍સંગ સભા (મહેશભાઇ પટેલ ૨૬૨-૯૯૫-૫૬૩૫)

      ૨૮ મે ૨૦૧૩:

      ઉરબાના ઈલિ. મુકામે સત્‍સંગ સભા (રમણીકભાઇ ઢોલરીયા ૨૧૭-૨૦૨-૬૫૪૩)

      ૩૦ મે થી ૧ જુનઃ

      લોસ એન્‍જલસ, કેલિફોર્નિયા મુકામે સત્‍સંગ સભા (જીતેન્‍દ્રાભઇ કલસરિયા ૭૧૪-૮૫૮-૨૨૨૫)

      ૨ જુન થી ૪ જુનઃ

      સાન ફ્રાન્‍સિસ્‍કો કેલિફોર્નિયા મુકામે સત્‍સંગ સભા (રાજુભાઇ પટેલ ૯૨૫-૪૧૭-૦૫૭૮)

      ૫ જુન ૨૦૧૩:

        ઓકાલા, ફલોરિડા

      ૭ જુન થી ૯ જુનઃ

      મેલબોર્ન ફલોરિડા મુકામે  શ્રીમદ સત્‍સંગ જીવન પારાયણ (રાકેશભાઇ ચોવટીયા ૩૨૧-૬૨૬-૨૫૦૦)

      ૧૦ જુનથી ૧૧ જુનઃ

      ટામ્‍પા, ગેઇનેસ વિલે, ફલોરિડા (સંજયભાઇ વોરા ૮૧૩-૮૪૧-૩૧૩૭)

      ૧૨ જુન ૨૦૧૩:

      એટલાન્‍ટા, જ્‍યોર્જીયા  (તપનભાઇ અમીન ૬૭૮-૪૭૨-૭૨૭૬)

      ૧૩ જુન થી ૧૪ જુનઃ

      હ્યુસ્‍ટન, ટેકસાસ  ખાતે  સત્‍સંગ સભા (મદન મોહન પટેલ ૮૩૨-૮૭૫-૨૧૬૩)

      ૧૫ જુન થી ૧૬ જુનઃ

      ડલ્લાસ, ટેક્‍સાસ મુકામે સત્‍સંગ સભા (અજયભાઇ સોની ૨૧૪-૭૦૪-૦૭૯૧)

      ૧૭ જુન ૨૦૧૩: ઓસ્‍ટીન, ટેક્‍સાસ ખાતે  સત્‍સંગ સભા (જીજ્ઞેશભાઇ પટેલ ૫૧૨-૬૧૯-૦૧૨૨)

      ૧૮ જુન ૨૦૧૩: કાર્લોટ NC ખાતે સત્‍સંગ સભા (હરેશભાઇ ૭૦૪-૨૪૨-૬૭૮૯)

      ૧૯  થી ૨૩ જુનઃ રીચમંડ VAમુકામે આવેલા શ્રી સ્‍વામીનારાયણ મંદીરમાં શ્રી હરિલિલામૃત પારાયણ (રાજુભાઇ પટેલ ૮૦૪ - ૫૩૬ - ૭૨૬૨)

      ૨૫ જુન થી ૨૬ જુનઃ

      સત્‍સંગ સભા કવેવલેન્‍ડ ૦૧૭-મુકામે  સત્‍સંગ સભા (ભરતભાઇ ઠક્કર ૪૪૦-૩૫૮-૦૦૯૪)

      ૨૭ થી ૨૮ જુનઃ

      ડેટ્રોઇટ ભા મુકામે સત્‍સંગ સભા (પિનાકીન ભાઇ પટેલ ૨૪૮-૩૦૩-૮૦૪૫)

      ૨૯ જુન થી ૨ જુલાઇઃ

      ટોરેન્‍ટે કેનેડા મુકામે સત્‍સંગ સભા (જગદીશભાઇ પટેલ ૪૧૬-૨૭૭-૮૫૫૬)

      ૩ જુલાઇ થી ૭ જુલાઇઃ

      ન્‍યુજર્સી ખાતે ભક્‍ત ચિંતામણી પારાયણ (પ જુલાઇ થી ૭ જુલાઇ) (ધીરુભાઇ પટેલ  ૭૩૨-૨૫૯-૩૪૯૮)

      ૮ જુલાઇ થી ૯ જુલાઇઃ

      નોર્થ જર્સી  ખાતે સત્‍સંગ સભા (ઘનશ્‍યામભાઇ સંઘવી ૨૦૧-૬૭૯-૦૬૯૭)

      ૧૦ જુલાઇ ૨૦૧૩:

      ફિલાડેલ્‍ફીઆ PA મુકામે સત્‍સંગ સભા (જીજ્ઞેશપટેલ ૨૧૫-૫૯૩-૦૫૯૩)

      ૧૨ જુલાઇ થી ૧૪ જુલાઇઃ

      સ્‍કેન્‍ટોન PA ખાતે આવેલા શ્રી સ્‍વામીનારાયણ મંદીરમાં નેશનલ સત્‍સંગ શિબિર (દિનેશભાઇ પટેલ ૯૩૬-૨૪૦-૦૩૯૫)

      ૧૫ જુલાઇ ૨૦૧૩:

      એટલાન્‍ટીકા સીટી , ન્‍યુજર્સી ખાતે સત્‍સંગ સભા (વિરેશભાઇ પટેલ ૬૦૯ - ૫૧૩ - ૮૫૧૭)

 (12:14 am IST)
[social_media]
 
 
[all_news_right_side]