NRI Samachar

News of Wednesday, 1st May, 2013

જલારામ મંદિર-યુકે દ્રારા અમરેલી જિલ્લાના રાજુલાના ગાયત્રી મંદિર ખાતે નેત્ર નિદાન કેમ્પ યોજાયો

      લંડનઃ  યુકે સ્થિત જલારામ મંદિર (ગ્રીનફર્ડ-યુકે.)ના ઉપક્રમે સ્વ. ચંદ્રકલાબેનની  સ્મૃતિમાં મહેન્દ્રભાઇ ઠક્કરના સોૈજન્યથી દિવ્યજીવનસંઘ શિવાનંદ મિશન વીરનગર,જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ અમરેલીના સહયોગથી તાજેતરમાં અમરેલીના રાજુલા ખાતેના ગાયત્રી મંદિર ખાતે નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો.

       

 (06:26 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]