NRI Samachar

News of Wednesday, 1st May, 2013

જામનગરવાસીઓ માટે જીવાદોરી સમાન અને આસપાસના વિસ્તારોના પાણીના તળ જીવંત રાખવા માટે લખોટા જળસંચય સમિતિ દ્રારા થઇ રહેલા કાર્યમાં લંડનવાસી ખોડીદાસભાઇ ધામેચાએ આર્થિક સહકાર આપ્યો

જામનગરવાસીઓ માટે જીવાદોરી સમાન અને આસપાસના વિસ્તારોના પાણીના તળ જીવંત રાખવા માટે લખોટા જળસંચય સમિતિ દ્રારા થઇ રહેલા કાર્યમાં લંડનવાસી ખોડીદાસભાઇ ધામેચાએ આર્થિક સહકાર આપ્યો

      લંડનઃ લંડનવાસી ખોડીદાસભાઇ આર. ધામેચાએ જામનગરવાસીઓ માટે જીવાદોરી સમાન અને આસપાસના વિસ્તારોના પાણીના તળ જીવંત રાખતા રણજીતસાગર ડેમમાંથી કાંપ-માટી કાઢી તેની પાણી સંગ્રહક્ષમતા વધારવા માટે વિવિધ ક્ષેત્રના વડાઓના નેતૃત્વમાં લાખોટા જળસંચય સમિતિ દ્રારા થઇ રહેલા કાર્ય માટે રૃપિયા ચાર લાખનો આર્થિક સહકાર આપ્યો છે.

 (06:26 pm IST)
[social_media]
 
[all_news_right_side]