NRI Samachar

News of Friday, 3rd May, 2013

‘‘વલ્લભધામ'' હવેલી નેવીંગ્‍ટન, કનેકટીકટ મુકામે પ મે ર૦૧૩ના રોજ ‘‘શ્રી મહાપ્રભુજી પ્રાગટયોત્‍સવ'' ભાવભેર ઉજવવાનું કરાયેલુ આયોજન : શ્રીંગાર-પલ ના દર્શન, શોભાયાત્રા, સર્વોત્તમસ્ત્રોતના પાઠ, વચનામૃત, કેસરી ઘટા દર્શન, આરતી તથા મહાપ્રસાદમાં જોડાવા તમામ વૈશ્નવ પરિવારોને જોડાવા આયોજકોનું આમંત્રણ

‘‘વલ્લભધામ\'\' હવેલી નેવીંગ્‍ટન, કનેકટીકટ મુકામે પ મે ર૦૧૩ના રોજ ‘‘શ્રી મહાપ્રભુજી પ્રાગટયોત્‍સવ\'\' ભાવભેર ઉજવવાનું કરાયેલુ  આયોજન :  શ્રીંગાર-પલ ના દર્શન, શોભાયાત્રા, સર્વોત્તમસ્ત્રોતના પાઠ,  વચનામૃત, કેસરી ઘટા દર્શન, આરતી તથા મહાપ્રસાદમાં જોડાવા તમામ વૈશ્નવ પરિવારોને જોડાવા આયોજકોનું આમંત્રણ

      કનેકટીકટ : નેવીંગ્‍ટન : યુ.એસ. :  કનેકટીકટ અને ન્‍યુ ઇંગ્‍લાંડ વૈશ્વવ પરિવારો દ્વારા  ‘‘વલ્લભધામ'' હવેલી ર૬, ચર્ચસ્‍ટ્રીટ, નેવીંગ્‍ટન કનકટીકટ મુકામે પ મે ર૦૧૩ રવિવારના રોજ ભાવભેર શ્રી મહાપ્રભુજી પ્રાગટયોત્‍સ ઉજવાશે.

      ઉત્‍સવ દરમિયાન શ્રીંગાર-પલના દર્શન.

      સવારે ૧૦-૧પથી ૧૦-૪પ દરમિયાન થશે.

      રાજભોગ તિલંક દર્શન બપોરે ૧ર થી ૧ર-૪પ શોભાયાત્રા બપોરે૪ થી પ દરમિયાન નીકળશે.

      શ્રી સર્વોત્તમસ્ત્રોતના પાઠનો સમય સાંજે પ થી પ-૩૦ નો રહેશે.

      પ ભ. ૧૦૮ શ્રી નવનીત લાલજી મહારાજશ્રીના કંઠે વચનામૃતના પાઠનો સમય સાંજે પ-૩૦ થી ૭ વાગ્‍યા સુધી.

      કેસરી ઘટા દર્શન-આરતી સાંજે ૭ થી રાત્રિના ૮-૩૦ દરમિયાન.

      મહાપ્રસાદ રાત્રે ૮ થી ૯ વાગ્‍યા દરમિયાન.

      સર્વે વૈશ્નવ પરિવારોને ઉમંગભેર ઉત્‍સવમાં જોડાવા માટે આયોજકોએ આમંત્રણ પાઠવ્‍યું છે.

      ઉત્‍સવમાં યજમાન તથા મનોરથીઓ આવકાર્ય હોવાનું જણાવાયું છે.

      મુખ્‍ય મનોરથી માટે રપ૧ ડોલર તથા સહાયક મનોરથી માટે ૧પ૧ ડોલર ન્‍યોચ્‍છાવર રકમ તરીકે રાખેલ છે.

      તમામ વૈશ્નવોને સપરિવાર મિત્રમંડળ સહિત ઉત્‍સવનો લાભ લેવા આયોજકોએ આમંત્રણ પાઠવ્‍યું છે.

      વિશેષ માહિતી માટે રાજીવ દેસાઇ ૮૬૦-૭૯૬-ર૧૬ર, પ્રણય શાહ ૮૬૦-૬૪૩-પ૭૬૦, ભગવતી ફળદુ ૮૬૦-૩૭૧-પર૦૭, નવીન શાહ ૪૧૩-૩ર૯-૧૧પ૮, દિનેશ વાછાણી ૮૬૦, ર૩પ, ર૯૪૧, અશોક પટેલ ર૦૩-૬૦પ-૧પ૭૪ દ્વારા અથવા www.vallabhadham.org., www.vpofct.org અથવા ઇમેલ info@vpofct.org  દ્વારા અથવા મંદિરના ફોન નં. ૮૬૦-૪૧૭-૦૦૦૭, ૮૬૦-૭૯૬-ર૧૬ર અથવા ફેકસ ૮૬૦-૪૧૭-૦૦૦૮ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

      

       

 (12:25 am IST)
[social_media]
 
 
[all_news_right_side]