NRI Samachar

News of Friday, 3rd May, 2013

OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે પમે ર૦૧૩ રવિવારે બીજેપી નેશનલ એકઝીકયુટીવ કમિટી મેમ્‍બર તથા પૂર્વ નેશનલ સેક્રેટરી શ્રી ડો. કે. લક્ષ્મણ સાથે મીટ એન્‍ડ ગ્રીટ ચિંતન બેઠક : ટીવી એશિયા ઓડીટોરીયમ એડિસન ન્‍યુજર્સી મુકામે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપવા તમામને આમંત્રણ પાઠવતા હોદ્દેદારો

      (દિપ્‍તીબને જાની દ્વારા) ન્‍યુજર્સી : OFBJP યુ.એસ.એ. ના ઉપક્રમે પ મે ર૦૧૩ રવિવારે બી.જે. પી. નેશનલ એકઝીકયુટીવ કમિટી મેમ્‍બર તથા પૂર્વ નેશનલ સેક્રેટરી ડો. કે. લક્ષ્મણ સાથે ટીવી એશિયા ઓડીટોરીયમ, ૭૬ નેશનલ રોડ, એડિસન ન્‍યુજર્સી મુકામે મીટ એન્‍ડ ગ્રીટ ચિંતન બેઠકનું આયોજન કરાયુ છે.

      કાર્યક્રમ શરૂ થતા પહેલા સવારે ૧૧-૩૦ કલાકે લંચનું આયોજન છે.

      ત્‍યારબાદ બપોરે ૧ર થી ર વાગ્‍યા દરમિયાન ચિંતન બેઠક તથા મીટ એન્‍ડ ગ્રીટ કાર્યક્રમ થશે.

      ઉપરોકત પ્રોગ્રામમાં જોડાવા માટે OFBJP યુ.એસ. એ.ના હોદ્દેદારો બીજેપી ઓવરસીઝ અફેર્સના શ્રી વિજય જોલી, નેશનલ કો-ઓર્ડીનેટર શ્રી મહેશ મહેતા, પ્રેસિડન્‍ટ શ્રી જયેશ પટેલ, પ્રેસિ. ઇલે. શ્રી ચંદ્રકાંત પટેલ, જનરલ સેક્રેટરી ઓર્ગે શ્રી આર. પી. સિંઘ, પાસ્‍ટ પ્રેસિડન્‍ટ શ્રી પ્રસાદ અદાપા, ટ્રેઝરર શ્રી ક્રિશ્‍ના રેકી તથા કો-ઓર્ડીનેટર શ્રી અરવિંદ પટેલ દ્વારા તમામને આમંત્રણ પાઠવાયું છે.

      વિશેષ માહિતી માટે  શ્રી જયેશ પટેલ ફોન નં. ૭૩ર-૬૮૮-ર૬પ૮, OFBJP અથવા શ્રી ક્રિશ્‍ના રેડ્ડી ૯૦૮-૩૯ર-૦૧૬૪, OFBJP દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

 (12:25 am IST)
[social_media]
 
[all_news_right_side]