NRI Samachar

News of Saturday, 4th May, 2013

૨૦૧૩ની સાલની ‘‘ધ પાઉલ એન્‍ડ ડૈસી સોરોઝ''ફેલોશીપ માટે પસંદ કરાયેલા ૫ ઈન્‍ડિયન અમેરિકન યુવક - યુવતિઓઃ અમેરિકામાં ગ્રેજ્‍યુએટ અભ્‍યાસક્રમ માટે ટયુશન ફી તથા સ્‍ટાઇફન્‍ડ પેટે મેળવશે ૯૦,૦૦૦ ડોલરઃ ૧૦૫૦ જેટલી અરજીઓમાંથી પસંદ થવાનું સદભાગ્‍ય

૨૦૧૩ની સાલની ‘‘ધ પાઉલ એન્‍ડ ડૈસી સોરોઝ\'\'ફેલોશીપ માટે પસંદ કરાયેલા ૫ ઈન્‍ડિયન અમેરિકન યુવક - યુવતિઓઃ અમેરિકામાં ગ્રેજ્‍યુએટ અભ્‍યાસક્રમ માટે ટયુશન ફી તથા  સ્‍ટાઇફન્‍ડ  પેટે મેળવશે ૯૦,૦૦૦ ડોલરઃ ૧૦૫૦ જેટલી અરજીઓમાંથી પસંદ થવાનું સદભાગ્‍ય

      

            યુ.એસ.: ૨૦૧૩ની સાલની ‘‘ધ પાઉલ એન્‍ડ ડૈસી સોરોઝ'' ફેલોશીપ માટે આવેલી ૧૦૫૦ જેટલી અરજીઓમાંથી પસંદ થવાનું સદભાગ્‍ય ૫ ઈન્‍ડિયન અમેરિકન યુવાવર્ગને  પ્રાપ્ત થયુ છે તેવુ જાણવા મળે છે.

            અમેરિકામાં આવતા નવા વિદેશીઓને ગ્રેજયુએટ અભ્‍યાસક્રમ માટે ૯૦૦૦૦ ડોલરની રકમની ટયુશન ફી તથા સ્‍ટાઇફન્‍ડ પેટે ચૂકવતી ઉપરોકત સ્‍કોલરશીપ મેળવવા ભાગ્‍યશાળી બનેલા પ ઈન્‍ડિયન અમેરિકનો નીચે મુજબ છે. (૧) શ્રી અમર બક્ષી (૨) નિશાંત બત્‍સા (૩) શ્રી સેજલ હાથી (૪) શ્રી અમરાપલી મૈત્રા (૫) શ્રી વિેક વિશ્વનાથન

            ૬ઠ્ઠા ક્રમે બાંગ્‍લાદેશી અમેરિકન શ્રી રયાન અહમદ પસંદ થતા કુલ કુલ ૬ યુવા વર્ગને ઉપરોક્‍ત લાભ મળશે.પસંદગી પામેલ યુવાવર્ગ તેઓની લાયકાત તેમજ  મેરીટને ધ્‍યાને લઇ ઉપરાંત અમેરિકાને કંઇક  નવું પ્રદાન કરશે તેવી  દ્રષ્‍ટિથી  નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે.

      
 (12:07 am IST)
[social_media]
 
 
[all_news_right_side]