NRI Samachar

News of Monday, 6th May, 2013

નિયમ મુજબ કાર ચલાવવા બદલ દુબઇ ટ્રાફિક પોલીસ દ્વારા અપાતો એવોર્ડ ભારતીય મૂળના ડ્રાઇવર જયાસિલનને ફાળેઃ ૭૦૦ ડ્રાઇવરોમાં સૌપ્રથમ ક્રમેઃ એક પણ અકસ્‍માત નહીં: કયાય નિયમભંગ નહીં: વધુમાં વધુ પોઇન્‍ટઃ સેવરોલેટ કાર ઇનામઃ ભારતનું નામ રોશન કરતો પ્રાઇવેર કંપનીનો સામાન્‍ય કર્મચારી ડ્રાઇવર

      દુબઇઃ દુબઇ ટ્રાફિક પોલીસ દ્વારા નિયમ મુજબ કાર ચલાવતા ચાલકોને અપાતા ઇનામ માટે ભારતીય મૂળનો ડ્રાઇવર જયાસિલન ૭૦૦ જેટલા ચાલકોમાંથી વિજેતા બન્‍યો છે. તેને સેવરોલેટ કાર ભેટ આપવામાં આવી છે.

      છેલ્લા ૨ વર્ષથી દુબઇ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું પૂરેપુરુ કરનારા, અકસ્‍માત નહીં સર્જનારા તેવા વાહન ચાલકો માટે એવોર્ડ એનાયત કરવાનું શરૂ કરાયુ છે. જે મુજબ વધુમાં વધુ પોઇન્‍ટ મેળવી જયાસિલન પ્રથમ નંબરે આવેલ છે.

      ખાનગી કંપનીના કર્મચારી જયાસિલન પોલીસ ચિફ મેજીસ્‍ટ્રેટ જનરલ મોહમ્‍મદ અલ ઝાફીનના હસ્‍તે ઇનામ તથા પ્રશંસા મેળવી ખુશ હોવાનું જણાવે છે.

 (11:38 pm IST)
[social_media]
 
[all_news_right_side]