NRI Samachar

News of Monday, 6th May, 2013

છેલ્લા ૪ દાયકાથી દુબઇમાં સ્‍થાયી થયેલા, ‘‘દેહ દુબઇ, દિલ દેશ''કાવ્‍યસંગ્રહના રચયિતા, કવિ તથા લેખક શ્રી ગંગાધર જસવાણીનું દુઃખદ નિધનઃ અંત્‍યેષ્‍ઠિ વતન ઉજજૈનમાં: દેશ વિદેશથી મહાનુભાવો હાજરી આપશે

છેલ્લા ૪ દાયકાથી દુબઇમાં સ્‍થાયી થયેલા, ‘‘દેહ દુબઇ, દિલ દેશ\'\'કાવ્‍યસંગ્રહના રચયિતા, કવિ તથા લેખક શ્રી ગંગાધર જસવાણીનું દુઃખદ નિધનઃ અંત્‍યેષ્‍ઠિ વતન ઉજજૈનમાં: દેશ વિદેશથી મહાનુભાવો હાજરી આપશે

       ન્‍યુ દિલ્‍હીઃ છેલ્લા ૪ દાયકાથી દુબઇમાં સ્‍થાયી થયેલા ભારતીય મૂળના હિંદી કવિ તથા લેખક શ્રી ગંગાધર જસવાણીનું ૩ મે ૨૦૧૩ના રોજ મુંબઇ મુકામે દુઃખદ અવસાન થયુ છે.

      ઉજજૈનના વતની શ્રી ગંગાધરએ દુબઇને કર્મભૂમિ બનાવી હતી. તથા ‘‘દેહ દુબઇ, દિલ દેશ'' નામક કાવ્‍ય સંગ્રહ પ્રગટ કર્યો હતો. જેનું વિમોચન તત્‍કાલીન વડાપ્રધાનશ્રી અટલ બિહારી બાજપાઇએ કર્યુ હતું.

      તેઓ ૫૮ વર્ષના હતા. તેમની પાછળ પત્‍ની તથા પુત્રને વિલાપ કરતા મુકી ગયા છે. તેમની અંત્‍વેષ્‍ઠિ ઉજજૈન મુકામે થશે.  

       

 (11:39 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]