NRI Samachar

News of Monday, 6th May, 2013

US માં નશીલી દવાઓનું ગેરકાયદે વેચાણ કરવા બદલ ભારતીય મુળના ર૬ વર્ષીય યુવાન કુલબીર સિંઘને ૩ વર્ષની જેલ સજા : જુદા જુદા ૪ નામો ધારણ કર્યા હતા : નશીલી દવાઓથી અમેરિકામાં અનેક લોકોએ જાન ગુમાવ્‍યા હોવાનો આરોપ હતો

      ન્‍યુયોર્ક : યુ.એસ. માં ર૮ વર્ષીય ભારતીય મુળના યુવાન કુલબીર સિંધને નશીલી દવાઓ ગેરકાયદે વેચવાના આરોપસર ડેલાવેયર સર્કીટ કોર્ટએ ૩ વર્ષની કોર્ટ સજા ફરમાવી છે.

      સજા ફરમાવતા ન્‍યાયધીશ થોમસ કૈનનએ આરોપીએ ધારણ કરેલા જુદાજુદા નામો અંગે ટીકા કરી હતી.

      કુલબીર સિંઘ દ્વારા વેચવામાં આવતી નશીલી દવાઓએ અમેરિકામાં અનેક લોકોના જાન લીધા હતા તેવો આરોપ હતો.  

 (11:40 pm IST)
[social_media]
 
[all_news_right_side]