NRI Samachar

News of Tuesday, 7th May, 2013

યુ.એસ.ના સ્ટોકટોન કેલિફોર્નિયા મુકામે યોજાયેલી સ્પેલીંગ સ્પર્ધા''૨૦૧૩ સ્ટેટ સ્પેલીંગ બી ચેમ્પીયન ''બનતો એશિયન અમેરિકન ૧૦ વર્ષીય વિદ્યાર્થી સાહિર કુરેશીઃ ટ્રોફી તથા આઇપેડ ભેટ અપાયા

યુ.એસ.ના સ્ટોકટોન  કેલિફોર્નિયા મુકામે  યોજાયેલી  સ્પેલીંગ સ્પર્ધા\'\'૨૦૧૩ સ્ટેટ સ્પેલીંગ બી ચેમ્પીયન \'\'બનતો એશિયન અમેરિકન ૧૦ વર્ષીય વિદ્યાર્થી સાહિર કુરેશીઃ ટ્રોફી તથા આઇપેડ ભેટ અપાયા

      

      

            હાર્વર્ડઃ કેલિફોર્નિયાઃ યુ.એસ.ઃ યુ.એસ.ના સ્ટોકટોન કેલિફોર્નિયા મુકામે ૨૦ એપ્રિલ ૨૦૧૩ના રોજ એશિયન અમેરિકન પમાં ગ્રેડમાં ભણતો ૧૦ વર્ષીય  વિદ્યાર્થી સાહિર કુરેશી ''૨૦૧૩ કેલિફોર્નિયા સ્ટેટ સ્પેલીંગ બી ચેમ્પીયન'' બન્યો છે.

            સાહિરને ગ્રાન્ડ કેન્યોન યુનિવર્સિટી દ્વારા ચેમ્પીયનશીપ ટ્રોફી સાથે આઇપેડ ભેટ અપાયુ હતું.

      
 (12:43 am IST)
[social_media]
 
 
[all_news_right_side]