NRI Samachar

News of Thursday, 9th May, 2013

સાઉથ આફ્રિકામાં સોનાની ખાણની માલિકી ધરાવતી કંપની ‘‘એંગ્‍લો ગોલ્‍ડ''ના ચિફ એકઝીકયુટીવ ઓફિસર તરીકે ભારતીય મૂળના શ્રીનિવાસન વેંકટક્રિશ્નની નિમણુંકઃ ૧૦ જેટલા દેશોમાં ૨૧ જેટલા વેચાણ કેન્‍દ્રો ધરાવતી કંપનીના CEO તરીકે ભારતીયની નિમણુંક બદલ ગૌરવ અનુભવતા કંપનીના ચેરમેન શ્રી ટીટો બોવેની

સાઉથ આફ્રિકામાં સોનાની ખાણની માલિકી ધરાવતી કંપની ‘‘એંગ્‍લો ગોલ્‍ડ\'\'ના ચિફ એકઝીકયુટીવ ઓફિસર તરીકે ભારતીય મૂળના શ્રીનિવાસન વેંકટક્રિશ્નની નિમણુંકઃ ૧૦ જેટલા દેશોમાં ૨૧ જેટલા વેચાણ કેન્‍દ્રો ધરાવતી કંપનીના CEO તરીકે ભારતીયની નિમણુંક બદલ ગૌરવ અનુભવતા કંપનીના ચેરમેન શ્રી ટીટો બોવેની

      

      ડરબનઃ સાઉથ આફ્રિકામાં સોનાની ખાણની માલિકી ધરાવતી કંપની ‘‘એંગ્‍લો ગોલ્‍ડ'' ના ચિફ એકઝીકયુટીવ ઓફિસર તરીકે ભારતીય મૂળના શ્રીનિવાસન વેંકટક્રિશ્નનની નિમણુંક થઇ છે.

      કંપનીના ચેરમેન શ્રી ટીટો બોવેનીએ ઉપરોક્‍ત નિમણુંકને આવકારી હતી. તથા નવનિયુક્‍ત ભારતીય મૂળના અધિકારીના અનુભવ તથા જ્ઞાનનો લાભ મળવાની અપેક્ષા વ્‍યક્‍ત કરી હતી.

      અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્‍ત કંપની જુદા જુદા ૧૦ જેટલા દેશોમાં ૨૧ જેટલા વેચાણ કેન્‍દ્રોધરાવે છે. જેમાં ભારતીય મૂળના શ્રી વેંકટક્રિશ્નન છેલ્લા ૯ વર્ષથી ચિફ ફાઇનાન્‍શીયલ ઓફિસર તરીકે કામગીરી બજાવતા હતા તેમને હવે ચિફ એકઝીકયુટીવ ઓફિસર તરીકે નિમવામાં આવ્‍યા છે.

       

 (12:10 am IST)
[social_media]
 
 
[all_news_right_side]