NRI Samachar

News of Monday, 20th May, 2013

આવતીકાલ ૨૧ મે ૨૦૧૩ના રોજ UK ના મુલોક ઓકશન હાઉસ ખાતે ગાંધીજીની ચપ્‍પલની હરરાજીઃ ચામડાના બનેલા અડધો ઇંચની એડીવાળા ચપ્‍પલના દસથી પંદર હજાર પાઉન્‍ડ ઉપજવાની ધારણ

આવતીકાલ ૨૧ મે ૨૦૧૩ના રોજ UK ના મુલોક ઓકશન હાઉસ ખાતે ગાંધીજીની ચપ્‍પલની હરરાજીઃ ચામડાના બનેલા અડધો ઇંચની એડીવાળા ચપ્‍પલના દસથી પંદર હજાર પાઉન્‍ડ ઉપજવાની ધારણ

                   યુ.કે.: આવતીકાલે ૨૧ મે ૨૦૧૩ ના રોજ યુ.કે.ના મુલોક ઓકશન હાઉસ ખાતે ભારતના રાષ્ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીના ચપ્‍પલ હરરાજી માટે મૂકાશે. જેના દસ થી પંદર હજાર પાઉન્‍ડ ઉપજવાની ધારણા છે.

            ચામડાના બનેલા ચપ્‍પલમાં અડધા ઇંચની એડી છેગાંધીજીથી નજીકના ગણાતા શીપીંગ વ્‍યવસાયી સુમતિ મોરારજીના મુંબઇમાં જુહુ બીચ ખાતેના બંગલે જતી વખતે ગાંધીજી તે ચપ્‍પલ પહેરતા હતા. જેની ધારણાં કરતા વધુ રકમ ઉપજશે તેવું જાણકારોનું માનવુ છે.

 (11:58 pm IST)
[social_media]
 
[all_news_right_side]