NRI Samachar

News of Monday, 20th May, 2013

એડનમાં ૧૫૦ વર્ષ પહેલા વસવાટ માટે ગયેલા હિંદુઓએ બંધાવેલા મંદિરો હજુ પણ અડીખમ તથા લોકપ્રિયઃ ૧૮૬૨ થી ૧૮૮૨ ના સમયગાળા દરમિયાન બંધાયેલ શ્રી રામજી મંદિર તથા શ્રી હનુમાનજી મંદિર હાલમાં પણ ૧ લાખ જેટલા હિંદુઓનું શ્રધ્‍ધાકેન્‍દ્ર

            એડનના યેમેની સીટીમાં ૧૫૦ વર્ષ જુના હિન્‍દુ મંદિરો હજુપણ અડીખમ ઉભા છે. ૧૮૬૨ ની સાલમાં સ્‍થપાયેલ તરીચમેર્ગા મંદિર, ૧૮૭૫માં સ્‍થપાયેલ શ્રી રામજી મંદિર તથા ૧૮૮૨ ની સાલમાં સ્‍થપાયેલ શ્રી હનુમાનજી મંદિર એડનમાં ભારતીયોનો ૧૮૫૬ ની સાલથી પ્રેવશની ગવાહી પૂરે છે.

            માત્ર ૮૫૬૩ જેટલા ભારતીયો ૧૮૫૬ ની સાલમાં એડન ગયા બાદ હાલમાં એડનમાં ૧ લાખ જેટલા હિંદુઓ વસે છે. જેઓ ત્‍યાંથી પ્રજા સાથે ઓતપ્રોત થઇ ગયા હોવા છતા પ્રાચીન સંસ્‍કૃતિ ધરાવતા એક અડીખમ હિંદુ મંદિરો એટલા જ લોકપ્રિય છે.

 (11:59 pm IST)
[social_media]
 
[all_news_right_side]