NRI Samachar

News of Monday, 20th May, 2013

માત્ર ૨૦ સેકન્‍ડમાં મોબાઇલ ચાર્જ કરી આપતુ ચાર્જરઃ કેલિફોર્નિયા સ્‍થિત ઇન્‍ડીયન અમેરિકન યુવતિ ઇશા ખરેએ કરેલી નવીનતમ શોધઃ ઇન્‍ટેલ ફાઉન્‍ડેશન દ્વારા ‘‘યંગ સાયન્‍ટીસ્‍ટ એવોર્ડ''થી સન્‍માનિત

માત્ર ૨૦ સેકન્‍ડમાં મોબાઇલ ચાર્જ કરી આપતુ ચાર્જરઃ કેલિફોર્નિયા સ્‍થિત ઇન્‍ડીયન અમેરિકન યુવતિ ઇશા ખરેએ કરેલી નવીનતમ શોધઃ ઇન્‍ટેલ ફાઉન્‍ડેશન દ્વારા ‘‘યંગ સાયન્‍ટીસ્‍ટ એવોર્ડ''થી સન્‍માનિત

             વોશીંગ્‍ટનઃ યુ.એસ.માં કેલિફોર્નિયા સ્‍થિત ૧૮ વર્ષીય ઇન્‍ડિયન અમેરિકન યુવતી ઇશા-ખરેએ માત્ર ૨૦ થી ૩૦ સેકન્‍ડમાં જ મોબાઇલને ચાર્જ કરી નાખે તેવા ઉપકરણની શોધ કરી છે.

            ઇશા ખરેને ઇન્‍ટેલ ફાઉન્‍ડેશન યુવા વૈજ્ઞાનિક તરીકેના એવોર્ડથી સન્‍માનિત કરાયેલ છે. તેણે શોધેલ ચાર્જર તીવ્ર ઉર્જાશક્‍તિ ધરાવે છે. જેના વડે માત્ર ૨૦ થી ૩૦ સેકન્‍ડમાં ચાર્જ કરાયેલ મોબાઇલ લાંબો સમય સુધી ફરીથી ચાર્જ કરવો પડતો નથી.

 (12:00 am IST)
[social_media]
 
[all_news_right_side]