NRI Samachar

News of Monday, 20th May, 2013

US સ્‍થિત રોકફેલર ફાઉન્‍ડેશન દ્વારા ‘‘ગ્‍લોબલ ફેલોશીપ પ્રોગ્રામ ઓન સોશીયલ ઇનોવેશન'' અંતર્ગત ફેલો તરીકે જાહેર કરાતા ૧૮ નામઃ ભારતીય મૂળના ડો.કુમાનાન, સુશ્રી સંધ્‍યા રાવ, શ્રી યોગેશ રાજકોટીઆ ઉપરાંત ભારતના મહિલા સુશ્રી મંજુ મેરી જયોર્જ તથા સુશ્રી મેઘા ભગતનો સમાવેશ

            સમાજના ઉત્‍કર્ષ માટે કાર્યરત યુ.એસ.સ્‍થિત રોક ફેલર ફાઉન્‍ડશનએ ‘‘ગ્‍લોબલ ફેલોશીપ પ્રોગ્રામ ઓન સોશીયલ ઇનોવેશન'' અંતર્ગત ફેલો તરીકે જાહેર કરેલ ૧૮ વ્‍યક્‍તિઓમાં ભારતની મહિલા સુશ્રી મંજુ મેરી જયોર્જનો પણ સમાવેશ કરાયો છે.

            ૨૦૧૩ની સાલ માટે જાહેર કરાયેલા રોકફેલર ફેલોમાં અન્‍ય ભારતીયો ન્‍યુયોર્ક સ્‍થિત ડો.કુમાનાન રસાનાથન, મેઘા ભગત, વોશીંગ્‍ટન સ્‍થિત સંધ્‍યા રાવ, સુનંદન તિવારી, તથા મેરીલેન્‍ડ સ્‍થિત યોગશ રાજકોટીઆનો સમાવેશ થયો છે.

 (12:01 am IST)
[social_media]
 
[all_news_right_side]