NRI Samachar

News of Tuesday, 21st May, 2013

‘‘ગૂગલ''માં સૌથી વધુ વળતર મેળવનાર કર્મચારી તરીકે સ્‍થાન મેળવતા ઈન્‍ડિયન અમેરિકન શ્રી નિકેશ અરોરાઃ ચિફ બીઝનેસ ઓફિસર તરીકે જવાબદારી સંભાળતા અરોરાનું કુલ વાર્ષિક વળતર ૪૬.૭ મિલીયન ડોલર

‘‘ગૂગલ''માં સૌથી વધુ વળતર મેળવનાર કર્મચારી તરીકે સ્‍થાન મેળવતા ઈન્‍ડિયન અમેરિકન શ્રી નિકેશ અરોરાઃ ચિફ બીઝનેસ ઓફિસર તરીકે જવાબદારી સંભાળતા અરોરાનું કુલ વાર્ષિક વળતર ૪૬.૭ મિલીયન ડોલર

      યુ.એસ.: ‘‘ગૂગલ'' માં ચિફ બીઝનેસ ઓફિસર તરીકે કામ કરતા ઈન્‍ડિયન અમેરિકન શ્રી નિકેશ અરોરાએ ૨૦૧૨ની સાલના  વળતર તરીકે  બધી મળીને કુલ ૪૬.૭ મિલીયન ડોલર જેટલી આવક મેળવી ગૂગલના સૌથી વધુ વળતર મેળવનાર કર્મચારી તરીકે સ્‍થાન મેળવ્‍યુ છે. જે રકમ ૨૦૧૧ની સાલમાં પણ સમાન હતી.

      અરોરા પછીના ક્રમે આવતા ચિફ ફાઇનાન્‍શીયલઓફિસર તરીકે પેટ્રીક  પિચેટ્ટીએ  ૨૦૧૨ની સાલમાં ૩૮. મિલીયન ડોલરનું વળતર મેળવ્‍યુ છે. જે આગલા વર્ષ  ૨૦૧૧ની સાલ કરતા બમણુ છે.

 (12:15 am IST)
[social_media]
 
[all_news_right_side]