NRI Samachar

News of Wednesday, 22nd May, 2013

અમેરિકા ન્‍યુજર્સીના ખ્‍યાતનામ ડોકટર વિઠ્ઠલભાઇ ધડુક અને તેમના પત્‍નિ શ્રીમતિ રંજનબેન દ્વારા મુખ્‍યમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીની શુભેચ્‍છા મુલાકાત : એન.આર. આઇ.ને લગતી બાબતો અને સેવાકીય પ્રવૃતિ અંગે ચર્ચા : ર૦૧૪ની ચુંટણીમાં નરેન્‍દ્રભાઇની રાહબરીમાં સમગ્ર દેશમાં વિજેતા બને તેવી શુભેચ્‍છા પાઠવી

      ન્‍યુજર્સી : અમેરિકા ન્‍યુજર્સીના  ખ્‍યાતનામ ડોકટર વિઠ્ઠલભાઇ ધડુક અને તેમના પત્‍નિ શ્રીમતિ રંજનબેન ધડુક દ્વારા તેઓના ગુજરાત પ્રવાસ દરમિયાન મુખ્‍યમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીની તેમના ગાંધીનગર ખાતેના નિવાસ સ્‍થાને શુભેચ્‍છા મુલાકાત લીધી હતી.

      ધડુક દંપતિની મુખ્‍યમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીની શુભેચ્‍છા મુલાકાત વેળાએ એન.આર.આઇ.ને લગતી બાબતો તેમજ સેવાકિય પ્રવૃત્તિ અંગે વિસ્‍તૃત વિચાર વિમર્શ કર્યો હતો.

      આ તકે ન્‍યુજર્સીના ખ્‍યાતનામ  ડોકટર વિઠ્ઠલભાઇ ધડુક દ્વારા ર૦૧૪ની ચૂંટણીમાં નરેન્‍દ્રભાઇ મોદીની રાહબરીમાં સમગ્ર દેશમાં વિજય હાંસલ કરે તેવી શુભેચ્‍છા પાઠવી હતી.

 (01:37 am IST)
[social_media]
 
[all_news_right_side]