NRI Samachar

News of Thursday, 23rd May, 2013

ઓસ્‍ટ્રેલિયા સ્‍થિત શીખોને સરકારી ઓફિસોમાં પાઘડી પહેરવા તથા કિરપાણ રાખવાની મંજુરી માંગતુ શીખ એશોશિએશનઃ ઘટતુ કરવા માટે વિચારણા કરવાનો દિલાસો આપતા પ્રાઇમ મિનીસ્‍ટર સુશ્રી જુલિયા ગિલાર્ડઃ ગ્‍લેનવુડ ગુરૂદ્વારામાં યોજાઇ ગયેલી મીટીંગ

      મેલબર્નઃ તાજેતરમાં ઓસ્‍ટ્રેલિયાના પ્રાઇમ મિનીસ્‍ટર સુશ્રી જુલીયા ગિલાર્ડે ગ્‍લેનવુડમાં આવેલા ગુરૂદ્વારામાં શીખ સમુદાય સાથે  મીટીંગમાં હાજરી આપી હતી.

      મીટીંગ દરમિયાન સુશ્રી જુલિયાએ શીખ એશોશિએશનના સભ્‍યોને સાંત્‍વના આપતા જણાવ્‍યુ હતુ કે તેઓ ઓફિસમાં તથા મોટરસાયકલ ચલાવતી વખતે પાઘડી પહેરી શકે તેવી પરવાનગી આપવા માટે જરૂર વિચાર કરશે.

      શીખ એશોશિએશનએ  શીખોને સરકારી ઓફિસોમાંપાઘડી પહેરવાની પરવાનગી આપવા ઉપરાંત 6 ઈંચની કિરપાણ પણ રજુઆત કરી હતી. તેમજ શીખ બાળકોની પણ સ્‍કુલોમાં કાળજી લેવાય તેવો અનુરોધ કર્યો હતો.

 (12:30 am IST)
[social_media]
 
[all_news_right_side]