NRI Samachar

News of Thursday, 23rd May, 2013

અમેરિકાની પ્રતિષ્‍ઠિત નેશનલ જ્‍યોગ્રાફિક બી કોન્‍ટેસ્‍ટમાં વિજેતા બનતો ભારતીય મુળનો 12 વર્ષીય વિદ્યાર્થી સાત્‍વિક કાર્નિકઃ તમામ પ્રશ્નોના ઉતરો સાચા

અમેરિકાની પ્રતિષ્‍ઠિત નેશનલ જ્‍યોગ્રાફિક બી કોન્‍ટેસ્‍ટમાં વિજેતા  બનતો ભારતીય મુળનો 12 વર્ષીય વિદ્યાર્થી સાત્‍વિક કાર્નિકઃ તમામ પ્રશ્નોના ઉતરો સાચા

      વોશીંગ્‍ટનઃ યુ.એસ.એ. સ્‍થિત ભારતીય મૂળનો 12 વર્ષિય વિદ્યાર્થી સાત્‍વિક કાર્નિક તાજેતરમાં યોજાઇ ગયેલી પ્રતિષ્‍ઠિત એવી નેશનલ જ્‍યોગ્રાફિક બી કોન્‍ટેસ્‍ટમાં વિજેતા બન્‍યો છે.

      કાર્નિકને પૂછવામાં આવેલા તમામ પાંચ પ્રશ્નોના તેણે સાચા ઉત્તરો આપી પાંચમાંથી પુરેપુરા પાંચ પોઇન્‍ટ મેળવ્‍યા હતા.

      ભારતના કર્ણાટકના વતની માતાપિતાનો પુત્ર કાર્નિક કિંગ ફિલીપ રીજીયોનલ મિડલ સ્‍કુલમાં 7 માં ગ્રેડમાં ભણે છે. તથા સાઉથ બોસ્‍ટર્નમાં  તેના પરિવાર સાથે રહે છે.

 (12:10 am IST)
[social_media]
 
[all_news_right_side]