NRI Samachar

News of Friday, 24th May, 2013

જૈન સમાજ માંચેસ્ટર દ્રારા તાજેતરમાં ભગવાન મહાવીર સ્વામીના ૨૬૧૧માં જન્મ કલ્યાણની ઉજવણી કરાઇ

જૈન સમાજ માંચેસ્ટર દ્રારા તાજેતરમાં ભગવાન મહાવીર સ્વામીના ૨૬૧૧માં જન્મ કલ્યાણની ઉજવણી કરાઇ

      

      

       

       

            લંડનઃ તાજેતરમાં લંડન સ્થિત જૈન સમાજ માંચેસ્ટર દ્રારા ભગવાન મહાવીર સ્વામીના ૨૬૧૧માં જન્મ દિનની ઉજવણી કરવામાં આવી હતી જયારે આ પ્રસંગમાં આશરે ૩૫૦ જેટલા ભકતોએ ભાગ લીધો હતો.

             સેન્ટરના ૧૦મા સ્થાપના દિવસ પ્રસંગે બાળકોએ ૧૦ વૃક્ષલ રોપ્યા હતા અને ભગવાન મહાવીર સ્વામીના જીવનકવન આધારીત નાટક ભજવવામાં આવ્યું આ પ્રસંગે એકત્રીત થયેલા ૭૦૦ પાઉન્ડનું ફંડ સેન્ટ હોસ્પીસ અને નેશનલ કિડની ફેડરેશન ચેરિટીને અર્પણ કરવામાં આવ્યું હતું.

      
 (12:51 am IST)
[social_media]
 
 
[all_news_right_side]