NRI Samachar

News of Friday, 24th May, 2013

US માં ગ્રેટર હ્યુસ્ટન સ્થિત આર્યસમાજના ઉપક્રમે યોજાયેલી પ્રાદેશિક ધર્મ બી સ્પર્ધામાં વિજેતા બનતા ભારતીય મુળના ૮ બાળકોઃ ૧૫ તથા ૧૬ જુનના રોજ શિકાગોમાં યોજાનાર રાષ્ટ્રિય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે

US માં ગ્રેટર હ્યુસ્ટન સ્થિત આર્યસમાજના ઉપક્રમે યોજાયેલી પ્રાદેશિક ધર્મ બી સ્પર્ધામાં વિજેતા બનતા ભારતીય મુળના ૮ બાળકોઃ ૧૫ તથા ૧૬ જુનના રોજ શિકાગોમાં યોજાનાર રાષ્ટ્રિય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે

            હ્યુસ્ટન ઃ ટેકસાસઃ ગ્રેટર હ્યુસ્ટન સ્થિત આર્યસમાજ યોજીત પ્રાદેશિક  ''ધર્મ બી'' સ્પર્ધામાં વિજેતા  બનેલા ભારતીય મૂળના  ૮ બાળકો ૧૫ તથા ૧૬ જુનના રોજ શિકાગોમાં યોજાનાર રાષ્ટ્રિય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.

            આર્યસમાજના ઉપક્રમે ''સ્વામી વિવેકાનંદ એન્ડ લોર્ડ ક્રિષ્ના'' વિષય ઉપર કવીઝનું આયોજન કરાયુ  હતુ. જેમાં ૮ માં ધોરણમાં અભ્યાસ કરતા ૭૦ જેટલા બાળકોએ ભાગ લિધો હતો.

            વિજેતા બાળકોને ડો.સેન પાઠક શ્રી પંકજ મહેશ્વરી, શરદ અમીન તથા શ્રી મધુસુદન ચૌધરીના હસ્તે ટ્રોફી એનાયત કરાઇ હતી.

 (12:52 am IST)
[social_media]
 
[all_news_right_side]