NRI Samachar

News of Monday, 3rd June, 2013

માનવ રહિત જેટ ‘‘એકસ ૪૭ બી એરક્રાફટ કેરીયર''ઉડતું મુકવાનો વિક્રમ સર્જતુ US નેવીઃ જરાપણ ગાજયા વિના આંખના પલકારામાં ઉડાનઃ ચીન તથા ઇરાનના મીડીયમ રેન્‍જ એન્‍ટીશીપ મિસાઇલને જડબાતોડ જવાબ સમાન એરક્રાફટ કેરીયરનું સર્જનઃ અમેરિકન મિલીટરીની તાકાત તથા કુશળતાનું પ્રતિક

      દિપ્‍તીબેન જાની દ્વારા યુ.એસ.: યુ.એસ. નેવીએ સૌપ્રથમવાર અમાનવ જેટ એકસ ૪૭બી એરક્રાફટ કેરીયર ઉડતુ મુકવાનો ઐતિહાસિક વિક્રમ સર્જયો છે.

      ગુપ્‍તતાથી જરાયણ અવાજ કર્યા વિના ઉડાન કરી જઇ ચીન તથા ઇરાનના મીડીયમ રેન્‍જ એન્‍ટી શીપ મિસાઇલને જડબાતોડ જવાબ આપતુ આંખના પલકારામાં અદ્રશ્‍ય  થઇ જતા એરક્રાફટ કેરીયરનું સર્જન કરી અમેરિકન મિલીટરીએ પોતાની તાકાત તથા કુશબતાનો પરિચય આપી દીધો છે.  

 (12:43 am IST)
[social_media]
 
[all_news_right_side]