NRI Samachar

News of Friday, 7th June, 2013

US સ્‍થિત શ્રી ઠાકોરભાઇ બલસારાના માતુશ્રી સ્‍વ.ધનકોરબેન બલસારાના દુઃખદ અવસાન નિમિતે ૧૫ જુન ૨૦૧૩ ના રોજ પ્રાર્થના સભા : સાઉથ ગુજરાત પટેલ પ્રગતિ મંડળ દ્વારા સદગતના આત્‍માની શાંતિ અર્થે પરમાત્‍માને પ્રાર્થના કરાશેઃ એડિસન હોટેલ ખાતે યોજાયેલી પ્રાર્થના સભાનો સમય સવારે ૧૦.૩૦ થી બપોરે ૧-૩૦

            (દિપ્‍તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.મા ન્‍યુયોર્કના લોંગ આઇલેન્‍ડમાં આવેલા હિકસવીલ મુકામે સ્‍થાપી થયેલા ભારતીય મૂળના શ્રી ઠાકોરભાઇ બલસારાના સ્‍વ. માતુશ્રી શ્રીમતિ ધનકોરબેન બલસારાનું હિકસવીલ ખાતે ૨૯મે ૨૦૧૩ના રોજ ૯૫ વર્ષની ઉમરે દુઃખદ અવસાન થયુ છે.

            શ્રી ઠાકોરભાઇ તથા તેમના પરિવારને ઉપરોક્‍ત દુઃખદ પ્રસંગે આશ્વાસન આપવા તથા સદગતના પરમ પવિત્ર આત્‍માને પરમ કૃપાળુ પરમાત્‍મા શાંતિ અર્પે તેવી શ્રધ્‍ધાંજલી આપવા માટે સાઉથ ગુજરાત નોર્થ અમેરિકા પટેલ પ્રગતિ મંડળના ઉપક્રમે ૧૫ જુન ૨૦૧૩ શનિવારના રોજ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્‍યુ છે.

            એડિસન હોટલ (અગાઉની હોલીડે ઇન), ૩૦૫૦ વુડબ્રીજ એવ (જી પી એસ એડ્રેસ -૧૧૭૩ જયોર્જ પોસ્‍ટ રોડ) એડિસન, ન્‍યુજર્સી (ફોન નં.૮૭૭- ૩૮૮- ૬૯૫૬  અથવા ૭૩૨-૬૬૧- ૧૦૦૦ અથવા www.edisonhotelcp .com) મુકામે રાખવામાં આવેલી પ્રાર્થના સભાનો સમય સવારે ૧૦-૩૦ થી બપોરે ૧-૩૦ વાગ્‍યા સુધીનો રહેશે.

            વિશેષ માહિતિ માટે શ્રી ઠાકોરભાઇ બલસારાના ફોન નં.(૭૩૨) ૯૧૦-૮૩૧૩ દ્વારા સંપર્ક સાધવા સાઉથ ગુજરાત પટેલ પ્રગતિ મંડળ એકઝીકયુટીવ કમિટિ વતી શ્રી વીરૂ પટેલની યાદીમાં જણાવાયુ છે.

 (11:41 pm IST)
[social_media]
 
[all_news_right_side]