NRI Samachar

News of Tuesday, 25th June, 2013

પુષ્ટિ માર્ગીય વૈશ્નવ સમાજ ઓફ કેનેડાના ઉપક્રમે ટોરોન્ટોમાં આવેલ શ્રીનાથજી હવેલીમાં યોજાઇ ગયેલી ''સંગીત સંધ્યા''ઃ ''મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી'' સહિતના કિર્તનોથી વૈશ્નવો ભાવવિભોર ઃ રાજકોટના શ્રી નીતિન દેવકા સાથે તબલાની રમઝટ બોલાવતા શ્રી સચિન જોશી

                  (દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સી ઃ  ટોરોન્ટો સ્થિત શ્રીનાથજી હવેલીમાં પુષ્ટિ માર્ગીય વૈશ્નવ સમાજ ઓફ કેનેડાના ઉપક્રમે રર જુન ર૦૧૩ના રોજ શ્રીનાથ સત્સંગ સંધ્યા યોજાઇ ગઇ. જેમાં રાજકોટના શ્રી નીતિન દેવકા સાથે તબલાની રંગત સચિત જોષીએ જમાવી હતી. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વૈશ્નવોએ કિર્તનોનો આનંદ માણ્યો હતો.

                  શ્રી નીતિને ભાવપૂર્વક રજૂ કરેલા કિર્તનોમાં ''મારા ઘરમાં બિરાજતા શ્રીનાથજી, અમી ભરેલી નજરૃ રાખો'' સહિતના કિર્તનોથી વૈશ્નવો રસતરબોળ બની ગયા હતા.

                  કિર્તન વાદ નાસ્તાની વ્યવસ્થા રાખવામાં આવી હતી. તેવું શ્રી ભાવેશ ઘેલાણીની યાદી જણાવે છે.

 (12:25 am IST)
[social_media]
 
[all_news_right_side]