NRI Samachar

News of Wednesday, 17th July, 2013

ભારતના બીજેપી પ્રેસિડન્‍ટ શ્રી રાજનાથસિંઘે (MP) ૨૧ જુલાઈ ૨૦૧૩ ના રોજ અમેરિકામાં : OFBJP USA તથા ઈન્‍ડિયન અમેરિકન કોમ્‍યુનીટીના ઉપક્રમે ન્‍યુજર્સીમાં યોજાનારા સત્‍કાર સમારંભ તથા મીટ એન્‍ડ ગ્રીટ કાર્યક્રમમાં હાજરી આપશે : સમગ્ર USA તથા કેનેડામાં TV ASIA દ્વારા સમારંભનું લાઈવ પ્રસારણ થશે : યુરોપ, ભારત સહિતના દેશોમાં પણ અન્‍ય ચેનલો દ્વારા જીવંત પ્રસારણ કરાશે

ભારતના બીજેપી પ્રેસિડન્‍ટ શ્રી રાજનાથસિંઘે (MP) ૨૧ જુલાઈ ૨૦૧૩ ના રોજ અમેરિકામાં : OFBJP USA તથા ઈન્‍ડિયન અમેરિકન કોમ્‍યુનીટીના ઉપક્રમે ન્‍યુજર્સીમાં યોજાનારા સત્‍કાર સમારંભ તથા મીટ એન્‍ડ ગ્રીટ કાર્યક્રમમાં હાજરી આપશે : સમગ્ર USA તથા કેનેડામાં TV ASIA દ્વારા સમારંભનું લાઈવ પ્રસારણ થશે : યુરોપ, ભારત સહિતના દેશોમાં પણ અન્‍ય ચેનલો દ્વારા જીવંત પ્રસારણ કરાશે

         

         

         (દિપ્તીબેન જાની દ્વારા) : ન્‍યુજર્સી :  OFBJPયુ.એસ.એ. કોમ્‍યુનીટીના સંયુક્‍ત ઉપક્રર્મ ૨૧ જુલાઈ ૨૦૧૩ રવિવારના રોજ ટીવી એશિયા ૭૬, નેશનલ રોડ એડિસન ન્‍યુજર્સી મુકામે બીજેપી ભારતના પ્રેસિડન્‍ટ શ્રી રાજનાથસિંઘ (MP) ના સત્‍કાર સમારંભ તથા મીટ એન્‍ડ ગ્રીટ કાર્યક્રમ યોજાયો છે.

         સવારે ૧૧ વાગ્‍યાથી શરૂ થનારા સત્‍કાર સમારોહમાં તમામને સહકુંટુંબ પધારવા આમંત્રણ પાઢવાયુ છે. બાદમાં કોમ્‍પલીમેન્‍ટરી લંચનું આયોજન કરાયુ છે.

         અમેરિકાની મુલાકાતે આવી રહેલા શ્રી રાજનાથસિંઘ સાથે જોડાનારા અન્‍ય મહાનુભાવોમાં બીજેપીના રાષ્‍ટ્રિય જનરલ સેક્રેટરી શ્રી અનંતકુમાર (MP) રાષ્‍ટ્રિય પ્રવકતા શ્રી સુધાંશુ ત્રિવેદી, તથા OFBJP કન્‍વીનર શ્રી વિજય જોલ્લી (એક્‍સ MLA )નો સમાવેશ થાય છે.

         શ્રી રાજનાથસિંઘનો સત્‍કાર સમારંભનું લાઈવ પ્રસારણ ટીવી એશિયા દ્વારા યુ.એસ.એ. તથા કેનેડામાં થશે. ઉપરાંત અન્‍ય ચેનલો દ્વારા યુરોપ, ભારત તથા જુદા જુદા દેશોમાં લાઈવ પ્રસારણ થશે.

         વિશેષ માહિતિ માટે શ્રી જયેશ પટેલ (પ્રેસિડન્‍ટ) ફોન નં. ૭૩૨-૬૮૮-૨૬૫૮ દ્વારા સંપર્ક સાધવા શ્રી ચંદ્રકાંત પટેલ (પ્રેસિડન્‍ટ ઈલે.)૮૧૩-૩૪૦-૫૫૦૫, શ્રી પ્રમોદ ભગત ૯૭૩-૯૯૮-૦૩૩૦, શ્રી રક્ષપાલ સુડ ૭૩૨-૬૫૮-૧૦૭૮, શ્રી અરવિંદ પટેલ ૨૦૧-૨૩૪-૭૭૭૭ (યુ.એસ.કોઓર્ડીનેટર)શ્રી સુરેશ જાની ૨૦૧-૪૩૨-૨૧૬૩, શ્રી અરૂણ મદન ૫૧૬-૬૦૩-૬૬૦૧, શ્રી આર.પી. સિંઘ (ટ્રેઝરર)૫૧૬-૮૬૮-૮૨૪૭, શ્રી અરવિંદ મોદીજી ૭૩૨-૯૮૬-૭૨૮૭,શ્રી ક્રિશ્ના રેકી(ઈમી.પાસ્‍ટ પ્રેસિડન્‍ટ)૯૦૮-૩૯૨-૦૧૬૪, શ્રી નિમેષ દિક્ષીત ૭૩૨-૮૨૪-૪૦૪૦ શ્રી રામ કામઠ ૯૦૮-૮૨૨-૧૩૩૫, શ્રી એન ભડીયાદરા ૨૦૧-૮૯૩-૪૯૭૫, શ્રી વી સભાપતિ ૫૧૬-૫૮૬-૩૧૬૬, શ્રી રાજુ પટેલ ૨૦૧-૬૫૯-૮૮૪૪, શ્રી પ્રસાદ અદાપ્‍યા (ન્‍યુજર્સી કો.ઓર્ડીનેટર) તથા શ્રી મહેશ મહેતાની યાદીમાં જણાવાયુ છે. 

 (11:37 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]