NRI Samachar

News of Wednesday, 17th July, 2013

ઓસ્‍ટ્રેલિયા સ્‍થિત શીખ ટેક્‍સી ડ્રાઈવર જગરૂપસિંઘ ઉપર વંશીય હુમલો કરી પાઘડી ફાડી નાખનાર દંપત્તિને ૯ માસની જેલસજા : પાઘડી એ શીખોનું પવિત્ર પ્રતિક છે : તેનું અપમાન કરનારને શિક્ષા થવી જ જોઈએ : ન્‍યાયતંત્રની ગરિમા વધારતો ઓસ્‍ટ્રેલિયન કોર્ટનો ચૂકાદો

            મેલબર્ન : ઓસ્‍ટ્રેલિયા ની કોર્ટએ વંશીય હુમલા સામે શિક્ષાત્‍મક ન્‍યાય આપતો ચૂકાદો ફરમાવી ન્‍યાયતંત્રની ગરિમા વધારતુ ઉદાહરણ પૂરૂ પાડયુ છે.

            ઓસ્‍ટ્રેલિયા સ્‍થિત શીખ ટેક્‍સી ડ્રાઈવર જગરૂપ સિંહ ઉપર હુમલો કરી તેની પાઘડી ફાડી નાખવા બદલ કોર્ટએ ૪૪ વર્ષીય એન્‍જેલિને કિમ સોલિટ તથા ૪૦ વર્ષીય માઈકલ જોન એરબોઈન નામક દંપતિને ૯ માસની જેલરામ ફરમાવી છે.

            કોર્ટના જજશ્રી સ્‍ટીફન સાઉથવુડ એ ચૂકાદામાં જણાવ્‍યા અનુસાર શીખો માટે પાઘડી તેઓનું પવિત્ર એવુ પ્રતિક છે. તેનું અપમાન કરનારને શિક્ષા થવી જોઈએ.

 (11:40 pm IST)
[social_media]
 
[all_news_right_side]