NRI Samachar

News of Wednesday, 17th July, 2013

US ની ફોર્ટ વેલી સ્‍ટેટ યુનિવર્સિટીની કોલેજ ઓફ એગ્રીકલ્‍ચરમાં ઈન્‍ટરનેશનલ એગ્રીકલ્‍ચર એન્‍ડ ડેવલપમેન્‍ટ વિભાગના વચગાળાના ડિરેકટર તરીકે ઈન્‍ડિયન અમેરિકન ડો. શ્રી ભારત સિંઘની નિંમણુંક : આંતરરાષ્‍ટ્રિય સ્‍તરે એગ્રીકલ્‍ચરલ સંશોધનને આગળ વધાવશે

         ફોર્ટ વેલી, જયોજીંયા, યુ.એસ. : ફોર્ટ વેલી સ્‍ટેટ યુનિવર્સિટીની કોલેજ ઓફ એગ્રીકલ્‍ચર, ફેમીલી સાયન્‍સ, એન્‍ડ ટેકમોલોજી દ્વારા ઈન્‍ટરનેશનલ એગ્રીકલ્‍ચર એન્‍ડ ડેવલપમેન્‍ટ ઓફિસના વચગાળાના ડિરેકટર તરીકે ઈન્‍ડિયન અમેરિકન ડો. શ્રી ભારતસિંઘની નિંમણુંક કરી છે.

         ડો. ભારતસિંઘ યુનિવર્સિટીમાં એગ્રોનોમી એન્‍ડ સસ્‍ટઈનેબલ એગ્રીકલ્‍ચરના પ્રોફેસર છે. તેમના જ્ઞાનનો લાભ ડિન શ્રી ડો. ગોવિંદ કાનનએ જણાવ્‍યુ હતુ.

         નલનિયુક્‍ત શ્રી ભરતસિંઘ એગ્રીકલ્‍ચર ક્ષેત્રે વિશાળ અનુભવ ધરાવે છે. તેમણે ૬૦ જેટલા દેશોના પ્રાવાસ કરેલા છે. તથા ભારત, બાંગ્‍લાદેશ, કમ્‍બોડીયા, ઈથોપીઆ, ટાન્‍ઝાનીયા, યુગાંડા, સહિતના દેશોમાં આંતરરાષ્‍ટ્રિય પ્રવૃતિઓનો અભ્‍યાસ કરેલો છે.

 (11:41 pm IST)
[social_media]
 
[all_news_right_side]