NRI Samachar

News of Wednesday, 17th July, 2013

ન્‍યુ દિલ્‍હી ખાતે ૧૭ થી રર જુલાઇ દરમિયાન ઓલ ઇન્‍ડીયા કક્ષાની ૧૩ મી સુરેન્‍દ્રસીંગ મેમોરીયલ શુટીંગ ચેમ્‍પિયનશીપ યોજાશે : વાઇલ્‍ડ કાર્ડ એન્‍ટ્રીમાં પ્રવિણ પટેલ ગુજરાતનું પ્રતિનિધિત્‍વ કરી સ્‍પર્ધામાં ભાગ લેશે

         લંડન : ન્‍યુ દિલ્‍હી ખાતે તારીખ ૧૭ થી રર જુલાઇ દરમિયાન ઓલ ઇન્‍ડીયા કક્ષાની ૧૩ મી કુમાર સુરેન્‍દ્રસીંગ મેમોરીયલ શુટીંગ ચેમ્‍પીયનશીપ યોજાશે. જેમાં નિયમ પ્રમાણે અને પાત્રતા સ્‍કોર મુજબ મેનેજર અને રમતવીર તરીકે કુષ્‍ણકુમાર બાઝ તથા રમતવીર તરીકે કું. લજજા ગોસ્‍વામી, કું.કોલમ બારોટ, રૂષિરાજ બારોટ, ઉમેશ ચેવલી, હર્ષલ પટેલ, કૃષાંગ પટેલ, હિમાંશુ ગાંધી, તાહીર મલેક, શિવાંગ બ્રહ્મભટ્ટ, કું. બંસરી શાહ, કું. દર્શી શાહ, કું. અંજુ શર્મા, બ્રહ્માપુરી ગોસ્‍વામી, સેહરાજ વકીલ, પુલકીતા નિમ્‍બાતાલ, સરોઝ જાટ, હિના કૌશર વોગ, દુશ્‍યંત પડારીયા તથા વાઇલ્‍સ કાર્ડ એન્‍ટ્રીમાં પ્રવિણ પટેલ ગુજરાતનું પ્રતિનિધિત્‍વ કરી સ્‍પર્ધામાં ભાગ લેશે.

          

 (11:45 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]