NRI Samachar

News of Tuesday, 23rd July, 2013

બ્રિટનની ‘‘ હાઉસ ઓફ લોર્ડસ એપોઈન્‍ટમેન્‍ટ કમિશન એડવાઈઝરી બોડી'' ના ચેરમેન તરીકે ભારતીય મૂળના શ્રી અજય કક્કર ની નિંમણુંક : ૧ ઓક્‍ટો. ૨૦૧૩ થી હોદો સંભાળશે : હોદાની મુદત ૫ વર્ષ : યુ.કે. ના હાઉસ ઓફ લોર્ડસની પસંદગી કરવાની કામગીરી બજાવશે

                  લંડન : બ્રિટન સ્‍થિત ભારતીય શ્રી અજય કક્કર ની હાઉસ ઓફ લોર્ડસ એપોઈન્‍ટમેન્‍ટ કમિશન એડવાઈઝરી બોડીના ચેરમેન તરીકે થઈ છે. જેની કામગીરી યુ.કે.ના હાઉસ ઓફ લોર્ડસ ની પસંદગી કરવાની છે.

                  શ્રી અજયની પસંદગી પ્રાઈમ મિનીસ્‍ટર ડેવિડ કેમેરોનએ કરી છે. તેઓ ૧ ઓક્‍ટો. થી હોદો સંભાળશે. તથા હોદાની મુદત ૫ વર્ષની રહેશે. શ્રી અજય યુનિવર્સિટી કોલેજ લંડન (UCL)માં પ્રોફેસર ઓફ સર્જરી તરીકે સેવા આપે છે. તથા NHS ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ સાથે જોડાયેસ છે.

 (11:31 pm IST)
[social_media]
 
[all_news_right_side]