NRI Samachar

News of Tuesday, 23rd July, 2013

બ્રિટનના પ્રિન્‍સ વિલીયમ્‍સના પત્‍ની કેટને સુખરૂપ પ્રસૂતિ કરાવનાર ડોકટરોની ટીમમાં મુંબઈમાં ઉછરેલા ડો. સુનિતનું યોગદાન

બ્રિટનના પ્રિન્‍સ વિલીયમ્‍સના પત્‍ની કેટને સુખરૂપ પ્રસૂતિ કરાવનાર ડોકટરોની ટીમમાં મુંબઈમાં ઉછરેલા ડો. સુનિતનું યોગદાન

         

         

                  લંડન : બ્રિટનના પ્રિન્‍સ વિલીયમના પત્‍ની કેટ મિડલટોનની પ્રસૂતિ વેળાએ હાજર રહેલી ડોકટરોની ટીમમાં ભારતના મુંબઈમાં જેનો ઉછેર થયો હતો તે ડોકટર સુનિત ગોડામ્‍બે પણ હતા. જેમણે સતત ૧૦ કલાકની જહેમત બાદ સુખરૂપ પ્રસૂતિ કરાવવામાં યોગદાન આપ્‍યુ હતું.

                  જયાં પ્રસૂતિ કરાવાઈ હતી તે વેસ્‍ટ લંડનની સેંટ મેરી હોસ્‍પિટલમાં ડો. ગોડામ્‍બે સેવાઓ આપે છે. આમ બ્રિટનની ખુશાલીમાં ભારતનું પણ યોગદાન છે.

         
 (11:32 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]