NRI Samachar

News of Tuesday, 23rd July, 2013

લંડન ખાતે શ્રી ઘનશ્‍યામ મહારાજ તથા શ્રી નૂતન સ્‍વામીનારાયણ મંદિરના રજત જયંતિ મહોત્‍સવની ઉજવણી

લંડન ખાતે શ્રી ઘનશ્‍યામ મહારાજ તથા શ્રી નૂતન સ્‍વામીનારાયણ મંદિરના રજત જયંતિ મહોત્‍સવની ઉજવણી

         

         

          

                  લંડન : શ્રી સ્‍વામીનારાયણ મંદિર, વિલ્‍સડન લેન, લંડન  દ્વારા શ્રી ઘનશ્‍યામ મહારાજ તથા શ્રી નૂતન સ્‍વાીમનારાયણ મંદિરના રજત જયંતિ મહોત્‍સવની ઉજવણી તા. ર૦ થી ર૮ જુલાઇ દરમિયાન કરવામાં આવી છે. આ પ્રસંગે નૃત્‍યુ, સંગીત, રૂપક, ગરબા તથા સત્‍સંગ કથા વાર્તાના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે.

                  શ્રી ઘનશ્‍યામ રજત જયંતિ મહોત્‍સવ પ્રસંગે તા. ર૧-૭-ર૧૩ના રવિવાર બપોરે ર કલાકે વિશાળ નગર યાત્રાનું આયોજન રાઉન્‍ડ વુડ પાર્ક, હર્લ્‍સડન રોડ, વિલ્‍સડન NW10 3 SHથી વિવિધ કાર્યક્રમો અને વધુ માહિતી માટે સંપર્ક : www.sstw.org.uk

         
 (11:33 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]