NRI Samachar

News of Wednesday, 24th July, 2013

અમેરિકામાં કેલિફોર્નિયાના નોર્વોકમાં આવેલ શ્રી રાધાકૃષ્‍ણ મંદિરમાં ગૌરીવ્રત નિમિતે સામુહિક પૂજનનો લાભ લેતી બાળાઓ : આજ ૨૪ જુલાઈના રોજ જાગરણ : આવતીકાલ ૨૫ જુલાઈના રોજ વ્રત રહેતી બાળાઓ માટે ભોજન

અમેરિકામાં કેલિફોર્નિયાના નોર્વોકમાં આવેલ શ્રી રાધાકૃષ્‍ણ મંદિરમાં ગૌરીવ્રત નિમિતે સામુહિક પૂજનનો લાભ લેતી બાળાઓ : આજ ૨૪ જુલાઈના રોજ જાગરણ : આવતીકાલ ૨૫ જુલાઈના રોજ વ્રત રહેતી બાળાઓ માટે ભોજન

         (દિપ્તીબેન જાની દ્વારા) : ન્‍યુજર્સી : અમેરિકામાં કેલિફોર્નિયાના નોર્વોકમાં આવેલ શ્રી રાધાકૃષ્‍ણ મંદિરમાં ગૌરીવ્રત નિમિતે સામૂહિક પૂજનનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. આજે ૨૪ જુલાઈ ૨૦૧૩ ના રોજ જાગરણ તથા આવતીકાલ ૨૫ જુલાઈના રોજ વ્રતના પારણા નિમિતે વ્રત રહેતી બાળાઓ માટે ભોજનનું આયોજન કરાયુ છે. તેવું શ્રી કાંતિભાઈ મિસ્‍ત્રીની યાદીમાં જણઆવાયુ છે. (તસવીર શ્રી કાંતિભાઈ મિસ્‍ત્રી દ્વારા)

 (12:57 am IST)
[social_media]
 
[all_news_right_side]