NRI Samachar

News of Thursday, 25th July, 2013

બ્રિટનમાં બનાવટી લગ્ન કરી સ્‍થાયી થવાની કોશિષ કરનારા વિદેશીઓ ઉપર ગૃહમંત્રાલયની ધોંસ : ભારતના તથા પાકિસ્‍તાનના મળી ૮ નાગરિકો લગ્નની નોંધણી કરાવે ત્‍યાર પહેલા પકડાઈ ગયા : દેશનિકાલ કરી દેવાશે

બ્રિટનમાં બનાવટી લગ્ન કરી સ્‍થાયી થવાની કોશિષ કરનારા વિદેશીઓ ઉપર ગૃહમંત્રાલયની ધોંસ : ભારતના તથા પાકિસ્‍તાનના મળી ૮ નાગરિકો લગ્નની નોંધણી કરાવે ત્‍યાર પહેલા પકડાઈ ગયા : દેશનિકાલ કરી દેવાશે

                  લંડન : બ્રિટનમાં કાયમી રહંણાંક કરવા માટે બનાવટી લગ્નનો આશ્રય લઈ સ્‍થાયી થનારા વિદેશીઓને પકડી પાડવા માટે ગૃહમંત્રાલય દ્વારા ચલાવાઈ રહેલી ઝુંબેશ અંતર્ગત ભારતીય તથા પાકિસ્‍તાની મળીને ૮ નાગરિકોની ધરપકડ થઈ છે. જે તમામ ૨૭ થી ૪૦ વર્ષ સુધીની વયના છે. તેઓ લગ્ન રજીસ્‍ટ્રેશન કરાવે ત્‍યાર પહેલા જ તેમને પકડી પાડવામાં આવ્‍યા હતા. જે પૈકી ૬ ને દેશનિકાલ કરવા માટે કસ્‍ટડીમાં નજરકેદ રાખવામાં આવ્‍યા છે. જ્‍યારે ૨ નાગરિકોને દૈનંદિન હાજરી પૂરાવવાની શરતે હાલ તુરત મુકત રખાયા છે. જેમનો નિર્ણય હવે પછી લેવાશે.

 (11:41 pm IST)
[social_media]
 
[all_news_right_side]