NRI Samachar

News of Thursday, 25th July, 2013

બ્રિટિશ લેબર પાર્ટીની ‘‘નેશનલ પોલીસી ફોરમ'' માં ચૂટાઈ આવતા NRI ડો. શ્રી નિરજ પાટીલ : લંડન બરો ઓફ લામ્‍બેથના મેયર રહી ચૂકેલા શ્રી પાટીલ લેબર પાર્ટીની નીતિઓ નક્કી કરતી કમિટીના સ્‍થાન પામ્‍યા

બ્રિટિશ લેબર પાર્ટીની ‘‘નેશનલ પોલીસી ફોરમ'' માં ચૂટાઈ આવતા NRI ડો. શ્રી નિરજ પાટીલ : લંડન બરો ઓફ લામ્‍બેથના મેયર રહી ચૂકેલા શ્રી પાટીલ લેબર પાર્ટીની નીતિઓ નક્કી કરતી કમિટીના સ્‍થાન પામ્‍યા

                  બેંગલોર : લંડન સ્‍થિત NRI ડો. નિરજ પાટીલને બ્રિટીશ લેબર પાર્ટી દ્વારા તેમની સુપ્રસિધ્‍ધ નશનલ પોલીસી ફોરમમાં ૨ વર્ષ માટે ચૂંટી કાઢયા છે.

                  લેબર પીર્ટની નીતિઓ નક્કી કરવા માટે ‘‘નેશનલ પોલીસી ફોરમ'' ની ચૂંટણી દર વર્ષે થાય છે. જેમાં ચૂંટાઈ આવેલા શ્રી પાટીલ BAME MP વધુ સંખ્‍યામાં ધરાવતી લેબર પાર્ટીની નેશનલ પોલીસી ફોરમમાં ચૂંટાઈ આવતા MP કૈથ વાઝએ તેમને બિરદાવ્‍યા હતા.

                  શ્રી પાટીલ લંડન બરો ઓફ લાજબેથનાં મેયર રહી ચૂક્‍યા છે.

 (11:42 pm IST)
[social_media]
 
[all_news_right_side]