NRI Samachar

News of Thursday, 25th July, 2013

US ના સાઉથ કેરોલીના ગવર્નર ઈન્‍ડિયન અમેરિકન મહિલા નિક્કી હેલીએ મશીનગન દ્વારા ફાયરીંગ કરતુ વીડીયો શુટીંગ કરાવ્‍યું

US ના સાઉથ કેરોલીના ગવર્નર ઈન્‍ડિયન અમેરિકન મહિલા નિક્કી હેલીએ મશીનગન દ્વારા ફાયરીંગ કરતુ વીડીયો શુટીંગ કરાવ્‍યું

                  કોલમ્‍બીઆ :સાઉથ કેરોલીના, યુ.એસ. : સાઉથ કેરોલીના ગર્વનર ઈન્‍ડિયન અમેરિકન મહિલા ગવર્નર નિક્કી હેલીએ તાજેતરમાં ૧૯ જુલાઈના રોજ M 249 લાઈવ મશીનગન ઉત્‍પાદન કરતી કંપનીના ઉપક્રમે ફાયરીંગ કરવાનું ૧ મીનીટ માટેનું શુટીંગ કર્યુ હતું. તથા હળવા થવાનો આનંદ માણ્‍યો હતો.

 (11:43 pm IST)
[social_media]
 
[all_news_right_side]