NRI Samachar

News of Thursday, 25th July, 2013

વલ્લભધામ હવેલી નેવીંગ્‍ટન, કનેકટીકટ મુકામે ૨૮ જુલાઈ ૨૦૧૩ના રોજ શ્રી કૃષ્‍ણલીલા રસામૃત મહોત્‍સવ : પ.પૂ. ગોસ્‍વામી ૧૦૮ શ્રી ગોવર્ધનેશજી મહોદય શ્રી (કડી, અમદાવાદ, સુરત, મુંબઈ) હાજર રહેશે : સુકામેવાના હિંડોળાના દર્શન તથા પ્રીતિભોજન : તમામ વૈશ્નવોને લહાવો લેવા આયોજકોનું આમંત્રણ

વલ્લભધામ હવેલી નેવીંગ્‍ટન, કનેકટીકટ મુકામે ૨૮ જુલાઈ ૨૦૧૩ના રોજ શ્રી કૃષ્‍ણલીલા રસામૃત મહોત્‍સવ : પ.પૂ. ગોસ્‍વામી ૧૦૮ શ્રી ગોવર્ધનેશજી મહોદય શ્રી (કડી, અમદાવાદ, સુરત, મુંબઈ) હાજર રહેશે : સુકામેવાના હિંડોળાના દર્શન તથા પ્રીતિભોજન : તમામ વૈશ્નવોને લહાવો લેવા આયોજકોનું આમંત્રણ

         

         

                  
         

                  (દિપ્તીબેન જાની દ્વારા) : ન્‍યુજર્સી : વૈશ્નવ પરિવાર ઓફ કનેકટીકટ એન્‍ડ ન્‍યુ ઈંગ્‍લાંડના ઉપક્રમે વલ્લભધામ ૨૬ ચર્ચસ્‍ટ્રીટ નેવીંગ્‍ટન, કનેકટીકટ મુકામે ૨૮ જુલાઈ ૨૦૧૩ ના રોજ ‘‘ શ્રી કૃષ્‍ણલીલા રસામૃત મહોત્‍સવ'' નું આયોજન કરાયુ છે.

                  રવિવારે સાંજે ૫-૩૦ થી ૭-૩૦ દરમિયાન યોજાયેલ મહોત્‍સવમાં પ.પૂ. ગોસ્‍વામી ૧૦૮ શ્રી ગોવર્ધનેશજી મહોદયશ્રી (દર્શન કમારજી)(કડી, અમદાવાદ,સુરત,મુંબઈ) હાજર રહેશે.

                  મહોત્‍સવ અંતર્ગત સાંજે ૭.૩૦ થી ૮- વાગ્‍યા દરમિયાન સુકામેવાના હિંડોળા, મનોરથ દર્શન તથા આરતી થશે.

                  રાત્રે ૮ થી ૮.૩૦ દરમિયાન પ્રીતિભોજનનો કાર્યક્રમ રખાયો છે.

                  યજમાન તથા મનોરથી બનવા ઈચ્‍છુક વૈશ્નવોને સંપર્ક સાધવા જણાવાયુ છે.

                  વિશેષ માહિતિ માટે

                  શ્રી રાજીવ દેસાઈ ૮૬૦-૭૯૬-૨૧૬૨,

                  શ્રી નવિન શાહ ૪૧૩-૩૨૯-૧૧૫૮,

                  શ્રી પ્રણય શાહ ૮૬૦-૬૪૩-૫૨૬૦,

                  શ્રી દિનેશ વાછાણી ૮૬૦-૨૩૫-૨૯૪૧,

                  શ્રી ભગવતી ફળદુ ૮૬૦-૩૭૧-૫૨૦૭, અથવા શ્રી અશોક પટેલ ૨૦૩-૬૦૫-૧૫૭૪ દ્વારા અથવા www.vallabhdham.org અથવા ઈમેલ info@vpofct.org અથવા www.vpofct.org દ્વારા અથવા મંદિરના ફોન નં. ૮૬૦-૪૧૭-૦૦૦૭ દ્વારા સંપર્ક સાધવા શ્રી અતુલ નાયક રાજીવ દેસાઈની યાદીમાં જણાવાયુ છે.

         
 (11:45 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]