NRI Samachar

News of Thursday, 25th July, 2013

US ના સાન્‍તાક્રુઝ સ્‍થિત ઈન્‍ડિયન અમેરિકન એન્‍થ્રોપોલોજી પ્રોફેસર શ્રી ત્રિલોકી પાંડે ‘‘ એકસલન્‍સ ઈન અન્‍ડર ગ્રેજ્‍યુએટ ટીચીંગ એવોર્ડ'' માટે વિજેતા ઘોષિત : અમેરિકન અન્‍થ્રોપોલોજીકલ અશોશિએશન તથા ઓક્‍સફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા કરાયેલી પસંદગી

                  શાન્‍તાક્રુઝ, કેલિફોર્નિયા, યુ.એસ. : અમેરિકન એન્‍થ્રોપોલોજીકલ એશોશિએશન તથા ઓક્‍સફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા યુ.એસ.ના સાન્‍તાક્રુઝ સ્‍થિત એન્‍થ્રોપોલોજી ઈન્‍ડિયન અમેરિકન પ્રોફેસર શ્રી ત્રિલોકી પાન્‍ડેને ‘‘ એકસલન્‍સ ઈન અન્‍ડર ગ્રેજ્‍યુએટ ટીચીંગ એવોર્ડ'' માટે વિજેતા ઘોષિત કરાયા છે.

                  નવેમ્‍બર માસમાં શિકાગો મુકામે મળનારી  AAA ની વાર્ષિક મીટીંગ વખતે શ્રી ત્રિલોકી પાન્‍ડેને એવોર્ડ અર્પણ કરી તેઓનું બહુમાન કરાશે.

                  શ્રી પાંડે પાસે ૫૦૦૦ ઉપરાંત અન્‍ડર ગ્રેજ્‍યુએટ વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરી રહ્યા છે. આ અગાઉ તેઓ ડાઈવર્સીટી માટેનો ચાન્‍સેલર્સ એચીવમેન્‍ટ એવોર્ડ મેળવી ચૂક્‍યા છે. ઉપરાંત NRI વેલ્‍ફેર સોસાયટી દ્વારા મહાત્‍મા ગાંધી પ્રવાસી મેડલ મેળવી ચૂક્‍યા છે.

 (11:46 pm IST)
[social_media]
 
[all_news_right_side]