NRI Samachar

News of Friday, 2nd August, 2013

અમેરિકામાં ‘‘ગાયત્રી ચેતના સેન્‍ટર'' ન્‍યુજર્સી મુકામે ૧૦ તથા ૧૧ ઓગસ્‍ટ ૨૦૧૩ના રોજ દ્વિદિવસિય મહોસ્‍તવ : ‘‘મહાકાલેશ્વર શિવલીંગ સ્‍થાપના'' તથા ‘‘૨૫૧ કુંડી મહારૂદૂ યજ્ઞ'' નું આયોજન : ઓલ વર્ડ ગાયત્રી પરિવારના વડા ડો. પ્રણવ પંડયા હાજર રહેશે : કળશયાત્રા, શિવલિંગ સ્‍થાપના, શિવ મહિમા કથા, સંગીત સંધ્‍યા, વ્‍યાખ્‍યાનો, યજ્ઞ સહિત વિવિધ કાર્યક્રમોમાં જોડાવા તમામ ભક્‍તજનોને પાઠવાયેલુ આમંત્રણ

                  (દિપ્તીબેન જાની દ્વારા) : ન્‍યુજર્સી : ગાયત્રી ચેતના સેન્‍ટર, ૨૪૦, સેન્‍ટેન્નીઅલ ેવ. પિસ્‍કાટા વે, ન્‍યુજર્સી, યુ.એસ. મુકામે ૧૦ તથા ૧૧ ઓગસ્‍ટ ૨૦૧૩ દ્વિદિવસિય મહોત્‍સવનું આયોજન કરાયુ છે. જે અંતર્ગત ‘‘મહાકાલેશ્વર શિવલીંગ સ્‍થાપના'' તથા ‘‘૨૫૧ કુંડી મહારૂધ યજ્ઞ'' યોજાશે. જેમાં ઓલ વર્ડ ગાયત્રી પરિવારના વડા શ્રી ડો. પ્રમવ પંડયા હાજર રહેશે.

                  દ્વિદિવસિય મહોત્‍સવ અંતર્ગત પ્રથમ દિવસ ૧૦ ઓગ. ૨૦૧૩ શનિવારના રોજ

                  સવારે ૯ કલાકે કળશ યાત્રા નીકળશે. જેમાં તમામ ભક્‍તજનો જોડાઈ શકશે. પરંતુ તે માટે અગાઉથી રજીસ્‍ટ્રેશન કરાવી લેવુ જરૂરી છે. જે માટે શ્રી અનિલ પટેલ          (anilpatel1987@gmail.com)          દ્વારા સંપર્ક સાધવા જણાવાયુ છે.

                  સવારે ૧૦.૩૦ કલાકે શિવલીંગ સ્‍થાપના થશે.

                  બપોરે ૨.૩૦ કલાકે શિવ મહિમા કથા

                  સાંજે ૫.૩૦ કલાકે સંગીત સંધ્‍યા તથા ધાર્મિક વ્‍યાખ્‍યાનો

                  સાંજ ૭ કલાકે દીપ યજ્ઞનું આયોજન કરાયુ છે.

                  બીજા દિવસે એટલે કે ૧૧ ઓગસ્‍ટ ૨૦૧૩ રવિવારે

                  સવારે ૯ કલાકે ૨૫૧ કુંડી મારૂધ યજ્ઞ

                  બપોરે ૧૨.૩૦ કલાકે પૂર્ણાહૂતિ

                  કાર્યક્રમમાં ભાગ લેવા માટે કોઈ ફી નથી. વહેલાસર આવી જવા વિનંતી કરાઈ છે.

                  નેવાર્ક એરપોર્ટ ઉપરથી આવવા માટે કોઈ સગવડની જરૂર હોય તો શ્રી વિપુલ પટેલ          patelvipulk@gmail.com          દ્વારા ફલાઈટ ની વિગત આપવા જણાવાયુ છે.

                  તમામ ભક્‍તજનોને સપરિવાર મિત્રમંડળ સહિત પધારવા આમંત્રણ પાઠવાયુ છે. તેવું શ્રી વિપુલ પટેલની યાદીમાં જણાવાયુ છે.

 (11:43 pm IST)
[social_media]
 
[all_news_right_side]