NRI Samachar

News of Friday, 2nd August, 2013

US માં ૪ જુલાઈ ૨૦૧૩ના રોજ યોજાયેલી ‘‘બલ્‍ગેરીયા ઈન્‍ટરનેશનલ મેથેમેટીકસ કોમ્‍પીટીશન''માં એવોર્ડ જીતી લાવતા ભારતીય મૂળના ૨ વિદ્યાર્થીઓ : ૩૦ દેશોના ૫૭૭ વિદ્યાર્થીઓ વચ્‍ચે મેદાન મારી જતા ધો.૮ તથા ધો.૭ ના વિદ્યાથી વિનાયક કુમાર અને શોપનાવો વિશ્વાસ

                  ફ્રેમોન્‍ટે : કેલિફોર્નિયા : યુ.એસ. : યુ.એસ. માં ૪ જુલાઈ ૨૦૧૩ના રોજ યોજાયેલી ‘‘બલ્‍ગેરીયા ઈન્‍ટરનેશનલ મેથેમેટીકલ કોમ્‍પીટીશન''(BIMC)માં ભાગ લેનાર ૩૦ દેશોની મિડલ સ્‍કુલના ૫૭૭ વિદ્યાથીઓ પૈકી એવોર્ડ વિજેતા બનનાર સાન રેમોનની વીન્‍ડેમીઅર રેન્‍ચ મિડલ સ્‍કુલનો ૮ મા ધોરણનો ભારતીય મૂળનો વિદ્યાથી વિનાયક કુમારનો સમાવેશ થયો છે. તેમજ પાલો અલ્‍ટોની મિડલસ્‍કુલનો ૭ મા ધોરણનો ભારતીય મૂળનો વિદ્યાથી શોપનાવો વિશ્વાસ એવોર્ડ વિજેતા બન્‍યો છે.

 (11:45 pm IST)
[social_media]
 
[all_news_right_side]