NRI Samachar

News of Friday, 2nd August, 2013

‘‘યુ.કે. ટ્રેડ એન્‍ડ ઈન્‍વેસ્‍ટમેન્‍ટ'' (UKTI) ના ભારત ખાતેના ડીરેકટર જનરલ તરીકે બ્રિટન સ્‍થિત ભારતીય મૂળના શ્રી કુમાર આયરની નિમણુંક : બંને દેશો વચ્‍ચેના વ્‍યાવસાયિક સંબંધો વધારવા પ્રયત્‍ન કરશે : પヘમિ ભારતના બ્રિટીશ ડેપ્‍યુટી હાઈ કમિશ્નર તરીકે પણ જવાબદારી સંભાળશે

                  ન્‍યુ દિલ્‍હી : બ્રિટિશ સરકારે ‘‘યુ.કે. ટ્રેડ એન્‍ડ ઈન્‍વેસ્‍ટમેન્‍ટ'' (         UKTI) ના ભારત ખાતેના ડીરેકટર જનરલ તરીકે બ્રિટન સ્‍થિત ભારતીય મૂળના અધિકારી શ્રી કુમાર આયરની નિંમણુંક કરી છે.

                  શ્રી આયર ભારત તથા યુ.કે. વચ્‍ચેના વ્‍યાવસાયિક સંબંધો વધારવા માટે પ્રયત્‍ન શીલ રહેશે. ઉપરાંત તેઓ પヘમિ ભારતના બ્રિટીશ ડેપ્‍યુટી હાઈકમિશ્નર તરીકે પણ જવાબદારી સંભાળશે. બંને હોદાઓ તેઓ ૫ ઓગસ્‍ટ થી મુંબઈ ખાતે શોભાવશે.

                  ભારતમાં ઉછરેલા તથા ભણેલા શ્રી આયરને ફરીથી ભારતમાં આવી બંને દેશો વચ્‍ચેના સંબંધો વધુ દૃઢ બનાવવાની તક મળતા તેમણે ખુશી વ્‍યક્‍ત કરી હતી.

 (11:47 pm IST)
[social_media]
 
[all_news_right_side]