Shubh Lagnotsav

News of Thursday, 9th May, 2013

જુનાગઢના કોર્પોરેટર મોહનભાઇ પરમારના આંગણે લગ્નોત્‍સવ ચિ.પ્રશાંત ù ચિ.ચિત્રા

   જુનાગઢ : મહાનગરપાલિકાના કોર્પોરેટર મોહનભાઇ સવજીભાઇ પરમાર અને ગીતાબેનના સુપુત્ર ચિ.પ્રશાંત ના શુભ લગ્ન અમરેલી નિવાસી શરદભાઇ જેરામભાઇ ચૌહાણ અને મીનાબેનની સુપુત્રી ચિ.ચિત્રા સાથે તા. ૧૨ ને રવિવારે નિરધાર્યા છે. (૩૯.૨)

    

 (01:43 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]