Shubh Lagnotsav

News of Thursday, 9th May, 2013

મેંદરડા ‘‘અકિલા''નાં પત્રકાર દેવરાજભાઇ મહેતાને ત્‍યાં શુભલગ્નઃ ચિ. જલ્‍પા - ચિ. સંદિપ

   મેંદરડાઃ અહીંનાં ‘‘અકિલા''નાં પત્રકાર દેવરાજભાઇ રાણાભાઇ મહેતા અને અ.સૌ. રમાબેન મહેતાનાં સુપુત્રી ચિ. જલ્‍પાના શુભલગ્ન રાજકોટ નિવાસી કનકભાઇ આપાભાઇ બામટા અને અ.સૌ. પ્રભાબેન બામટાનાં સુપુત્ર ચિ. સંદિપ સાથે તા.૧૨ને રવિવારે નિરધાર્યા છે.

   ભોજન સમારંભ તા.૧૨ને રવિવારે બપોરે ૧૧:૩૦ વાગ્‍યે પત્રકાર દેવરાજભાઇ મહેતા વાણીયા મહાજન વાડી, આઝાદ ચોક, મેંદરડા (મો. ૯૯૨૫૧૭૪૨૪૯) ખાતે રાખેલ છે.(૩૮.૩)

   

    

 (01:43 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]