Shubh Lagnotsav

News of Thursday, 9th May, 2013

ગોહેલ પરીવારનાં શુભલગ્ન ચિ. નિલેશ - ચિ. હેતલ : ચિ. જાગૃતિ - ચિ. વિપુલ

   રાજકોટ : અ. સોૈ. દેવુબેન તથા અજયભાઈ બીજલભાઈ ગોહેલનાં સુપુત્ર ચિ. નિલેશનાં શુભલગ્ન રાજકોટ નિવાસી અ. સોૈ. કિરણબેન તથા દિલીપભાઈ ગોકળભાઈ ચાવડીયાની સુપુત્રી ચિ. હેતલ સાથે તેમજ ચિ. જાગૃતિનાં શુભલગ્ન રાજકોટ નિવાસી અ. સોૈ. લીલીબેન તથા ભરતભાઈ બોઘાભાઈ મકવાણાના સુપુત્ર ચિ. વિપુલ સાથે તા. ૧૧ ના શનિવારનાં શુભદિને નિરધારેલ છે. ચિ. નિલેશ તથા ચિ. જાગૃતિનો સત્‍કાર સમારોહ રાત્રીનાં ૮ વાગ્‍યાથી રાજશૃંગાર પાર્ટી પ્‍લોટ (૧૫૦ ફૂટ રીંગ રોડ, નાનામવા સર્કલ પાસે) રાખેલ છે. (૩૭.૩)

    

 (01:43 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]