Shubh Lagnotsav

News of Thursday, 9th May, 2013

મારૂતિ કુરીયરવાળા મોહનભાઈ મોકરીયાનાં સુપુત્રનાં શુભલગ્ન ચિ. સાગર - ચિ. ક્રિષ્‍ના

   રાજકોટ : અ. સોૈ. વિજયાબેન તથા મોહનભાઈ પરસોતમભાઈ મોકરીયા (મારૂતિ કુરીયરવાળા) ના સુપુત્ર ચિ. સાગરનાં શુભલગ્ન મુંબઈ નિવાસી અ. સોૈ. હીરીબેન તથા રામજીભાઈ ભુરાભાઈ જોષીની સુપુત્રી ચિ. ક્રિષ્‍ના સાથે તા. ૨૫ ના શનિવારના શુભદિને લેઉઆ પટેલ સમાજ, છાયા ચોકી પાસે, બીરલા રોડ, પોરબંદર મુકામે નિરધારેલ છે. (૩૭.૩)

    

 (01:43 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]